________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપકાર ઉપર અપકાર, કરે કે જે નર ને નાર; તે પણ તે ઉપર ઉપકાર કરતાં મુક્તિ છે નિર્ધાર. ૧૩ તમે ગુણી જાણે ઉપકાર, રજોગુણી બહુ છે ઉપકાર; સત્વ ગુણી ઉપકાર જાણ કરવામાં શુભ ભાવને આણ. ૧૯૪ ઉપકારેમાં વ્રત તા ભાવ, આદિ સર્વ સમાતા ભાવ; ઉપકામાં સર્વે ધર્મ, ઉપકારમાં સર્વે કર્મ. અનેક જાતના છે ઉપકાર, યથાશક્તિ કરતાં સુખસાર, ઉપકારે સ્વાભાવિક જેહ, સહેજે થાતા જાણે તેહ. ૧૯ અપકારેના જે કરનાર, જીવંત તે મર્યા જ ધાર; મારા ઉપર શ્રદ્ધા પ્રેમ, રાખે તેને ચેગ ને ક્ષેમ. ઉપકારે જેમ વધતે ભાવ, મુજ ભક્તિને વધતે દાવ; વર શમે ઉપકારવડે, ધર્મ વધે ઉપકાર કરે. દુ:ખી રેગીને ઉદ્ધાર કરવાનું રહેશે તૈયાર; વિરેનું કર્મ જ ઉપકાર, સર્વ વર્ણને ધર્મ એ સાર. ૧૯૯ બાંધે વિશ્રાંતિનાં સ્થાન, અભયાદિક દેવાં સહુ દાન માનવ ને પશુ પંખી દુઃખ, ટાળો તેથી પામે સુખ. ૨૦૦ મારું નામ ભજે નરનાર, તેનાં દિલ પ્રગટે ઉપકાર મુજ ભક્તિ કરતા પરમાર્થ પરમાર્થોમાં જાણે સ્વાર્થ. ૨૦૧ જૈનધર્મ જ્યાં જ્યાં પ્રકટાય, ત્યાં સુખ શાંતિ પ્રગતિ થાય; હિંસા આદિ ઢળતા દેષ, સર્વજનેમાં પ્રગટે તેવ. ૨૨ બળ બુદ્ધિ સત્ત્વાદિક વધે, શંતિ કારણ સર્વ સંધે, જનધર્મ ફેલાવે થતાં, પાપ સર્વે નાસી જતાં. દેશ કોમની ચડતી થાય, જૈન ધર્મ સેવ્યાં શિવ ન્યાય જૈનધર્મમાં સર્વ ધર્મ, છે નિશ્ચયથી કરજો કર્મ ૨૦૪ પાળે મારો જે ઉપદેશ, દેશ કેમ તે લહે ન કલેશ જૈનધર્મ આચાર વિચાર, પ્રગટે ત્યાં છે સુખ નિર્ધાર. ૨૦૫ આચારે જ્યાં મુજ ઉપદેશ, તે ત્યાં છે ચડતી બેશ. વતે મુજ ઉપદેશો જેહ, નિશ્ચયસુખને પામે તેહ,
For Private And Personal Use Only