________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે નહીં ને અપરાધ, ભરવી નહી મિટથી આ બનવું નહીં દુઝેના દાસ, કરે નહીં શત્રુ વિશ્વાસ. ૧૬પ સાચી શિક્ષા ધરવી કાન, ત્યાગી દ્વેષ અને અપમાન દેવગુરૂ માટે સહુ સહે, સંઘાર્થે જીવનને વહા. ૧૬૬ વિનય કરે વૃદ્ધોને ભલે, રાખે નહી પટેલે સડે - સાધુ સંતને કરે પ્રણામ, સાથે દે મારૂં મુખ નામ. ૧૬૭ નાનાદિકથી જેહ મહાન, વિનય નરે તેને ગુણખાણુ; જૈનધર્મનું મૂલ જ જાણુ, યથાયોગ્ય વિનયે મન અણુ. વિનયથકી વિદ્યાઓ ગ્રહો. વિનયથકી શક્તિ લહે; વિનયે અંતરથી શુભ મળે, અભિમાન અજ્ઞાન જ ટળે. માતપિતદિક વિનયે રાગ, જેને તે માનવ મહાભાગ; ગુરૂ વિનય જ્ઞાનાદિક મળે, ચઢતી વેળા વેગે વળે. ૧૭૦ વિનય વિનાનું માનવ ઢેર, જ્યાં ત્યાં જીવે ટંટા ખેર વિનયે પાપે સર્વે જાય, મુજ પ્રીતિ વિનયી ઝટ પાય. ૧૭૧ વિનય વિના શોભે નહી જન, વિનય વિના નિર્મલ નહીં મન; વિનય થી મળતું જેહ, કેટિ ઉપાયે મળે ન તેહ. ૧૭૨ જીવન માત્રની સેવા કરે, વિનય કર્મમાં હર્ષ જે ધરે, મેટાઓના પાયે પડે, ગુણ લેવાને લેજે ધડે. ૧૭૩ નર નારી આદર સત્કાર, સુખશાતા પુછો બહુ પ્યા; સ્વાર્થ વિના ઉપકાર કરો, પરમાર્થે જીવનને ઘેરે. ૧૭૪ સ્વાર્થ વિના કરતાં ઉપકાર, શેક ન પામે નર ને નાર; પ્રતિ બદલે લેવાનો સ્વાર્થ, પહેલાંથી ત્યાંનહિ પરમાર્થ ૧૭૫ સ્વાસ્થદિક જે સિદ્ધ ન થાય, પશ્ચાત્તાપાદિ પ્રગટાય; પરમાર્થોનું ફળ નહીં થાય, ઉલટું જીવન નિષ્ફળ જાય. ૧૭૬ સ્વાર્થાદિકવણું જે ઉપકાર, કરતાં ધન્ય તે નરને નાર. મુજ સ્પરૂપને પામે તેહ, એમાં નહિ કિંચિત્ સ. ૧૭૭ મારી આજ્ઞાએ ઉપકાર, કરજે સેવે નર ને નાર; તિને પામે નિર્ધાર, વિશ્વાસી જૈ વર્તે સાર.
१७८
For Private And Personal Use Only