________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધાવામાં ક્યાય ન ધર્મ, પ્રતિબંધ ત્યાં હોય અધર્મ વિષયમાં નહીં જે બંધાય, સ્વતંત્ર મુક્ત જ અહિંય થાય. ૧૫૧ ઈચ્છાઓ છે ભવનું મૂલ, આશા તૃષ્ણા :ખ સમૂલ આશાઓને વશ જે કરે, ભક્ત બની મુજ શાંતિ વરે. ઉપર અભિપ્રાયમાં મૂઝે નહીં, નિંદા સ્તુતિમાં સમ સહી; તે ભેગી કર્મો કરનાર, મુજ લીલાને પામે પાર. ૧૫૩ મુજ ભક્તો પર મુજસમ રાગ, તેવા મુજ ભક્તો મહાભાગ; દેષી પણ તે છે નિર્દોષ, રેષ ઉપર જે ધરતા રેષ: ૧૫૪ ક્રોધ ઉપર જે કોપી થાય, માન ઉપર જે માની થાય; કપટ ઊપરે જે કપટી બને, ભી જે લેભને હણે. ૧૫૫ શત્રુઓ પર શત્રુભાવ, સ્વતંત્ર થાવામાં છે લ્હાવ; એવી ભક્તિ એવાં કર્મ કરતા જેનો પામે શર્મ. ૧૫૬ અનંત શક્તિ આતમ દેવ, મનથી કરતા આતમ સેવ; સર્વ કરે જે આતમ કાજ, જૈનધર્મ પામે સામ્રાજ્ય. ૧૫૭ શુભ કર્મો જાણે તે કરે, પ્રતિબંધ જૂઠા પરિહરે, વર્તમાન જે સારું કર્મ, કરે ન ધારે દુનિયા શર્મ (લજજા). ૧૫૮ દુર્જન નિન્દાથી નહીં ડર, સારા કર્મો ભાવે કરે; સગ્ન તે મારું માને ચિત્ત, મહાજનેની ધારે રીતિ. ૧૫૯ દીર્ઘ દૃષ્ટિથી કરવાં કૃત્ય, જૂઠાને નહીં માને સત્ય; જૈન ધર્મમાં સત્ય સમાય, અસત્યથી નહીં શાંતિ થાય. ૧૬૦ નિર્દોરીને પીડે નહીં, જૈનધર્મ એ જાણે સહી; અશક્તને ભવશે નહીં, ઉદ્ધત બની નહિ જાઓ વહીં. ૧૯૧ નિરપરાધી દંડ નહીં, મારી આજ્ઞા શિરપર વહીં; જુલ્મ ઘણું જે દેશમાં થાય, અને આફત ત્યાં પ્રગટાવ. ૧૬૨ છેતરશે નડ કેને જરા, દેવું કરી નડો કરશે વરા; અન્યાયીના સામા લડે, સત્ય. ન્યાયથી બળથી ભડે. ૧૬૩ નિજ પ્રાણેના રક્ષણ કાજ, નિર્મલ બની ન ખાશે લાજ; મરવું પણ ડરવું નહીં જરા, એવા જેના નિશ્ચપ બસ. ૧૬૪
For Private And Personal Use Only