________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८
જ્યાં હિંસા ઘરઘરમાં થાય, માનવ માનત્રને જ્યાં ખાય,
૧૨૮
ઉગ્ર પાપ ત્યાં બહુ ઉભરાય, દેશ પ્રજાનું નામ જ જાય. ૧૨૩ દેશપાપથી દેશનો નાશ, મંડપાપથી ખંડિવનાશ; દેશપુણ્યથી દેશ વિલાસ, ખડપુણ્યથી ખડપ્રકાશ પુણ્યવિચારા પુણ્યપ્રવૃત્તિ, જ્યાં પ્રગટે છે પુણ્યની નીતિ; દેશ પ્રજા સંઘાર્દિક શાંતિ, સુખ સ ંપદની વલસે રીતિ. ૧૨૫ દુષ્ટ બુદ્ધિથી ભૂંડુ થાય, આભવ પરભવ દુ:ખ સદાય; ભલું કરતાં સારૂં થાય, પુણ્યે જય અંતે છે ન્યાય. પાપકર્મ ભવમાં કર્યું, અહી ઉદયમાં આવે ખરૂ, ધર્મ કર્યું આ ભવમાં ફ્ળે, મનની ઇડી વેળા વળે ન્યાય નીતિથી ચડતી થાય, દેશ રાજય સઘાર્દિક ન્યાય; દગા કરેા નહી' કેાની સાથે સારા કર્મ કરી લે હાથ. વચન આપીને કરા ન ભંગ, કરા ન દુષ્ટ નાના સંગ; રાખો નહી. દુર્જન વિશ્વાસ, અને ન ક્યારે વ્યસની દાસ. ૧૨૯ વ્યસન અને દુર્ગુણુથી, દૂર, રહેનારાની પાસ હજૂર; અન્યાયે નહી. ધર્મજ થાય, પક્ષપાતથી શ્રેય ન થાય. આત્મસમા જ્યાં પરને ન્યાય, ત્યાં મારી શક્તિ ઉભરાય; જ્યાં નહીં વિશ્વાસીનેા ઘાત, ત્યાં પ્રગટેછે પુણ્ય પ્રભાત. ૧૩૧ ફાટફૂટ જ્યાં લેશ ન થાય, એકયપણું સાચુ વર્તાય; દેશ રાજ્યની ચડતી થાય, ઘરઘર માનદ ખટ્ટુ પ્રગટાય. ૧૩૨ તે જ્યાં ધર રાજ્યમાં સંપ, ત્યા વર્તે છે શાંતિ જપ; પ્રામાણિક જૈનો જ્યાં હાય, સર્વ પ્રકારે ચડતી જોય. કરે ન ઈર્ષ્યા ખીઽણી, શુભ કરવાની વૃત્તિ ઘણી; સરલપણે આ સમજાય, આર્યભૂમિ ધમે જ સુહાય. મુંજપર જેને છે વિશ્વાસ, પામે તે માન દોલ્લાસ, સંશયી જન પામે નાશ, શક્તિયે પ્રગટે નહીં ખાસ. નાસ્તિક જનતા કરતાં સંગ, શ્રદ્ધાના નામે સહુ રંગ; શ્રદ્વે ટળતાં ગુજ્જુ નહી થાય, ગુણ પ્રકટેલા સહુ વિસાય. ૧૩૬
For Private And Personal Use Only
૧૨૪
૧૨૬
૧૨૭
૧૩૦
૧૩૩
૧૩૪
૧૫