________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસત્ય જીતે તે છે જેન, સત્ય વદતાં ધ ન દેન્ય યશકીર્તિ લક્ષ્મી જે જાય, તોપણ સાચા રહે નિર્ણાય. ૯૫ સત્ય વદતાં પાપ ન થાય, સત્ય સમે નહીં કેઈ ન્યાય; સમજ્યાવણ નહીં સત્ય પમાય, જ્ઞાની પાસે સત્ય સદાય. ૯૬ મન વાણુ કાયાને હેત, સત્યપણાને છે સંકેત; ચોરીને અન્યાયને ત્યાગ, કરતાં મુજપર થાશે રાગ. ૯૭ કાયા કરતાં મન આહાર, મન કરતાં આતમ આહાર; ઉત્તરોત્તર જે સમજે સત્ય, તેનાં સાત્વિક થાતાં કૃત્ય. ૯૮ ઇન્દ્રિયોની રક્ષા કરે, મારામાં મનડું જે ધરે; નિજસરખા અને ગણે, તે મુજભક્તિ ભાવે ભણે. ૯ ધર્માર્થે મન કાયા પિષ, ધર્માર્થે કર રાગ ને રેષ; મળે તેહમાં ધર સંતેષ, ખુલ્લા કરે નહિ કેના દેખ. ૧૦૦ કેનાં છેટાં મર્મ ન ખોલ, વાણું મીઠી તેલી બેલ; નિંદા કરતાં વધે અશક્તિ, સારી નહીં થા મુજભક્તિ. ૧૦૧ દેવ ગુરૂની નિંદા ત્યાગ, સુદર્શના સદ્ગુણથી જાગ; સાવધ રહે શત્રુથી નિત્ય, દ્રવ્યભાવથી થાય પવિત્ર. ૧૦૨ ગુસ્સાથી નહીં મૂકે આળ, કોધથકી નહીં દેવી ગાળ; સ્વજન વર્ગની કર સંભાળ, પશુ પંખીને પ્રેમે પાળ. ૧૦૩ ગાયના રક્ષણમાં ધર્મ, આર્ય જનેનું સારૂ કર્મ, ગોઆદિનું રક્ષણ કરે, ઘરમાં રાખી પ્રીતિ ધરે. ૧૦૪
આદિ પશુપંખી વર્ગ, રક્ષણપાલન વેગે સ્વર્ગ ૌઆદિની હિંસા થાય, ત્યાં યજ્ઞ કીધા નહીં જાય. ૧૦૫
જ્યાં હરણ સસલાને વાસ, હરે ફરે ખાવે જ્યાં ઘાસ; આર્યદેશ તે યજ્ઞનું સ્થાન, ત્યાં પ્રગટે છે મારું જ્ઞાન. ૧૦૬ ગાયનું જે પાલન કરે, આયુષ્ય અને સ્વર્ગ જવરે; યમાં જ્યાં ગાય કપાય, યજ્ઞપણે ત્યાં નહીં જરાય. ૧૦૭ યજ્ઞોમાં પશુઓનો નાશ, કરતાં દુઃખ સંકટમાં વાસ જ્યાં હિંસા ત્યાં ય નહીં, શિક્ષા મારી માનો સહી. ૧૦૮
For Private And Personal Use Only