________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
તમરાજા મન:પ્રધાન, ઇન્દ્રિય કાયારથ માન; આતમના ઉપયાગે ધર્મ, સર્વ કાર્યો કરતાં શર્મ. આતમના અનુસારે મન, વર્તે આતમ થાય પ્રસન્ન; મનના પૂરણ થાય વિકાસ, ત્યારે આતમ પૂર્ણ પ્રકાશ. મનેાવિકાસાર્થે જ પ્રમાણ, ઇન્દ્રિયાની પ્રાપ્તિ જાણું; દયા દાન દમ આદર કરેા, આત્મશક્તિયેા વેગે વા મન ઇન્દ્રિયા કાયાવડે, આતમ પૂર્ણ પ્રકાશ જ કુળે; મન વાણી કાયા ત્રણ યાગ, તેના બળથી આતમયેાગ. બ્રહ્મચર્ય થી કાયાવીય, રક્ષીને પ્રગટાવા ધૈય; કાયાની શક્તિ છે ઘણી, તેનેા ો આતમ ધણી. કાયાનુ રક્ષા આરોગ્ય, તેથી થાશેા ચેગિયાગ્ય; કરવા સાત્વિક યાગ્યાહાર, હવા દવાથી રક્ષા સાર. કસરત પ્રાણયામે દેહ, નિરાગી થાતી ગુણગે&; ધર્માર્થ કાયા સંભાળ, સુદર્શના કર સાચા ખ્યાલ, દેહની કિંમત જેણે કરી, ધર્માર્થ કાયા સવરી; વાણીની તે કિંમત કરે, આત્માની શક્તિયેા વરે. વચન વિચારી મીઠા બેલ, સાચાના કરજે મન તાલ સત્યસમેા નહી જગમાં ધર્મ, જૂડસમા નહીં વિશ્વ ધર્મ . ૮૯ સત્યને જાણી સાચુ મેલ, પૂર્ણ કરી લે કીધા કાલ; જ્ઞાતકુલ જ એ હેત પ્રસિદ્ધ, સત્યવચનમાં માને રૂદ્ધિ સત્ય વદે તે થાય મહાન, સત્ય સુણતાં સલા કાન; આચારે મૂકેાને સત્ય, તેથી સારાં થાશે કૃત્ય અલ્પ દોષ ને લાભ મહાન્. ઘણા ધર્મ જેમાં તે જાણુ; દેશકાલ અનુસારે સત્ય, સંઘાદિકનાં જાણેા કૃત્ય. સત્ય વસે ત્યાં મારે ધર્મ, સત્ય ઘટે ત્યાં થાય અધર્મ; ધર્મ સુખડાં પાપે દુ:ખ, અન્યાયે ભાગે નહીં ભૂ અસત્ય વતાં શક્તિ જાય, વિશ્વાસી નહી કે જગ થાય; વચનસિદ્ધિ પ્રગટી પણ ટળે, દુઃખ સકટ વહેલાં સાંપડે,
For Private And Personal Use Only
૮૧
૮૨
૮૩
૮૪
૮૫
૮
८७
૮૮
૯૦
૯૧
૯૨
૯૩
૯૪