________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંખથકી દેખી રૂપરંગ, જ્ઞાની પામે નહિ અભિવ્યંગ; આંખથકી દેખે સહુ દશ્ય, પણ નહિ થાતે તેને વશ્ય. ૬૭ વિના વાસના આવડે, દેખતાં પરમાર્થો જડે આંખને રૂપ સાધને જાણ, આંખેથી છે ધર્મ પ્રમાણ ૬૮ ચક્ષુઓ છે સુખના હેત, દેવગુરૂ દર્શન સંકેત ચક્ષુથી ધર્મો પ્રગટાય, જ્ઞાનો બંધાણું નહિ પાય. ૬૯ સમભાવે દેખે સહુ દશ્ય, મેહાદિકના થાઓ ન વય; અનંત પુણ્ય ચક્ષુ મળે, જ્ઞાનને સુખમાં સહુ ભળે. ૭૦ સુણો ન શબ્દો બૂરા કદિ, આત્મદશાનું હિત જે યદિ; અધમ્ય શબ્દથી સંસાર, ધાર્મિક શબ્દથી સુખસાર. ૭૧ અધર્મવર્ધક શબ્દ જે, સારા શબ્દોને દિલ ભજે, અશુભ સુણી નહિ પામે ઠેષ, શબ્દ સહીને ટાળે કલેશ. ૭ર શુભ શબ્દો સાંભળતાં રાગ, પ્રથમ દિશામાં પછીથી ત્યાગ સુર્ણને માન અને અપમાન, હર્ષ શેક નહીં મનમાં આવ્યું છ૩ શબ્દ સૃષ્ટિને નહીં છે પાર, આસક્તિ નહીં તેમાં ધાર; દેવ ગુરૂના ગુણને સુણે, સારૂં સુણવા કણે ગુણે. ૭૪ ઈનાથી મુક્તિ થાય, શુભમાટે ઉપયોગ કરાય; વાણીથી સાચું શુભભાખ, સુદર્શન નિજ ધર્મને રાખ. ૫ ઈન્દ્રિયોને વશમાં રાખ, સુદર્શના આતમ સુખ ચાખ. ઈદ્રિયે જીતે છે સુખ, ઈન્દ્રિયોના વશથી દુખ. ઈન્દ્રિયેને શુભ ઉપગ, કરે એ છે ધર્મને વેગ; કરો નહીં બરામાં યોગ, પ્રારબ્ધ ધર્માથે ભેગ. ઈન્દ્રિયોને વિષે સહુ, મુજ ભક્તિને સવળા લહુક જ્ઞાનાથે ઈન્દ્રિય મળી, ધર્માર્થે ભેગાળે વળી. ઈન્દ્રિયોને સદુપયેગ, જૈનધર્મ એ છે ગુણગ; મનને આતમ સાથે મેગ, કરતાં નાસે સઘળા રેગ. ૭૯ અનંત પુણ્ય મનડું મળ્યું, મેટું સાધન ભાગે ફળ્યું; મનવિના નહીં આતમમુક્તિ, મન મંત્રીસમ સમજે યુક્તિ. ૮૦
For Private And Personal Use Only