________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમભાવે વર્તે સંસાર, તે મુજ સરખા નર ને નારા જૈનધર્મ નિશ્ચય સમભાવ, સુદર્શન તે મનમાં લાવ. પ૩ સદ્વર્તનથી જીવન ગાળ, જૈનધર્મ નિશ્ચય સમ ભાળ; પવિત્ર જીવન ગાળે જેહ, મુજથી ભેદ ન પામે તેહ સર્વ વર્ણના નર ને નાર, ત્યાગ દશાનો છે અધિકાર સર્વ વાસના ત્યાગે ત્યાગ, દશા પ્રગટતાં ગુણ નિર્ધાર. પપ અંતર ત્યાગથકી સ્વાતંત્ર્ય, જઠરાગે છે પરતંત્ર. ત્યાગીઓ નૃપતિથી શ્રેષ્ઠ, સઘળાં જીવન તેના હેઠ. જે જે અંશે પ્રગટે ત્યાગ, તે તે અંશે છે વૈરાગ્ય; વૈરાગે છે આતમ રાગ, સુદર્શના અંતરમાં જાગ. કામાશા બંધનથી દુઃખ, કામાશા ટાઢ્યાથી સુખ; કામાશાના ત્યાગે ત્યાગ, સંસ્કારી સમજે મહાભાગ. ૫૮ ત્યાગી નિગ્રન્થ અનગાર, સંન્યાસી સુખિયા નિર્ધાર દેશાદિકને નહીં પ્રતિબંધ, તેને નહીં મમતાની ગંધ. ૧૯ શુભ અશુભ નહીં જડપર રાગ, તેને આંતર સાચે ત્યાગ આત્મસ્વભાવે જાગે જેહ, સુદર્શના ગી છે તેહ. ૬૦ શુભ અશુભ નહીં જક્ષર દ્વેષ, તેના અંતરમાં નહીં કલેશ જડપ્રવૃત્તિ કરતા તેહ, કલેશ લહે નહિ મનમાં રેહ ૬૧
સ્પશેન્દ્રિથી સ્પર્શી ગ્રહે, સમભાવે પ્રારબ્ધ વહે; ધર્મે સ્પર્શને ધરતો રહે, સમભાવે પ્રારબ્ધ વહે. દર રસનાથી સહુ રસને ગ્રહે, પ્રારબ્ધ સમભાવે રહે; ખપ પડતા રસ વેદ સહી, ત્યાગપણું અંતરમાં વહી. સની આસક્તિવણ જમે, જમતે પણ મેહે નહિ ભમે, આસક્તિવ્રણ ભેજન ભેગ, કરતાં પ્રારબ્ધ છે વેગ; ૬૪ નાસાથી દુર્ગંધ સુગંધ, આવે તેમાં થાય ન અબ્ધ; સમભાવે ગંધોને ગ્રહે, પ્રારબ્ધ જીવનને વહે. સુગંધે નહીં મન હર્ષાય, દુર્ગધ નહીં શોક જ પાય નાકને ગંધથકી નહીં બંધ, જ્ઞાનીને પુદ્ગલ સંબંધ
For Private And Personal Use Only