________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
૨૫
કરશે નહીં નાસ્તિક વિશ્વાસ, દુષ્ટમુદ્ધિ અવળા જે ખાસ; મુજ ભક્તિમાં પાડે ભંગ, તેના કર્દિ ન કરવા સંગઠ દુષ્ટાની સગે ગુણ જાય, સંશય બુદ્ધિ ઘટમાં થાય; તપ જપ કીધું ચાલ્યુ નંગ, દુર્ગુણુખીને દિલ પ્રગટાય. માશપર જેના બહુ રાગ, તેનામાં પ્રગટેછે ત્યાગ, અનન્યપ્રેમે મુજને ભજે, તે મુક્તિને ઘટમાં સર્જે. મુજપર જેના છે વિશ્વાસ, ધરે ન ખીજાની મન આશ; જીવતા તે જૈનો ખાસ, અને ન મનથી ફેાના દાસ. જૈનધર્મ મુજમાટે મરે, મરી મહાસ્વñ અવતરે; ધર્મયુદ્ધ કરવામાં ભીતિ, જેને તેને ન જૈનની નીતિ. યાવત્ વર્તે દેહાધ્યાસ, તાવીવા જગના દાસ; વા સરીખી કાયા ગણે, સત્ય નીતિથી જૈનો ખને. મારા વચનામાં વિશ્વાસ, જેઓને તે જૈનો ખાસ; આતમ માને તે છે જૈન, ધરે ન ક્યારે મનમાં ફ્રેન્ચ, સર્વ કર્મ કરતાં જે સદા, મારૂં નામ ભજે જે મુદ્દા; રાખી મારાપર વિશ્વાસ, કર્મ કરે તે થાય ન દાસ, મુજ ભકિત માટે જે ઘટે, તે તે કરતા શિરને સટે; મુજ માટે દુ:ખો સહુ સહે, કર્યાંક ભાગવત વહે. દુર્ગુણુ જીતે તે છે જૈન, ધરે ન જડ વસ્તુનું દૈન્ય; દુશ્મન જીતે જૈન ગણાય, સમકિત શ્રદ્ધાએ વર્તાય. જૈનધર્મના સહુ વ્યવહાર, પાળે રસ વિચારાચાર; યથાશક્તિ કાલાનુસાર, પાળે તે જૈનો નર નાર. મુજ ટિત કરતાં નર નાર, જૈનો છે સહુ કાલ મઝાર; વેષ ક્રિયાના મિથ્યા ભેદ, તેમાં પામે નહિં જે એક. વેષ ક્રિયા બહુલા આચાર, જેને જેહ રૂચે તે સાર; અન્યક્રિયા કરનારા સાથ, આત્મભાવથી વર્તે નાથ. મતભેરુ નહીં નિંદા કરે, મુજને નીતિથી જે સ્મરે; તેજી જૈન પામે મુક્તિ, મુજમાં પ્રીતિ ત્યાં સહુ યુક્તિ. ૩૮
For Private And Personal Use Only
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
ફર
33
૩૪
૩૫
૩૧
૩૦