________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦ પરબ્રમ તું છે સાકાર, દેહ ધરી કરતે ઉપકાર; ત્યાગાવસ્થા પૂર્વે પ્રજે, મુજને શિક્ષા આપ વિજો. તુજ વચનામૃત પીતાં સુખ, પ્રગટે નાસે સર્વે દુખ વીર વિભુ આપ ઉપદેશ, જેથી નાસે સઘળા કલેશ. વીર પ્રભુ ભાખે ભગવત, સુદના સાંભળ ગુણવંત, જૈનધર્મ જગમાં છે સાર, તેના રૂડા છે આચાર. જૈનધર્મ સમ કેઈ ન ધર્મ, સેવંતાં નાસે સહુ કર્મ સત્યજ્ઞાન ને સત્યાચાર, પાળે ટાળે મિથ્યાચાર. ૧૪ જૈનધર્મ જગમાં જ્યકાર, સમજે નાસે દુષ્ટાચાર જેનધર્મની બાહિર ધર્મ, રહ્યો ન બીજે સમજે મર્મ. ૧૫ મન વાણી કાયા શુભ કર્મ, આત્મ ગુણે જાણે જૈનધર્મ મારાપર પ્રીતિ વિશ્વાસ, ધારે તે જેને છે ખાસ. ૧૬ કતથી જ નહીં ભમે, મન ઈન્દ્રિયોને જે દમે ગુણ કમેથી ત્રણ વિભાગ, જાણે તે દ્વારે મુજ રાગ, ૧૭ ગુણ કર્મોથી જાતિ ખરી, જન્મથી નહિ જાતિ જરી; ગુણ કર્મોથી સર્વે વાણ, પામે છે સાચું મુજ શણું . ૮ વિજ નિજ ગુણ કર્માનુસાર, મુજને ભજતી વર્ણો ચાર જે ધર્મ પાળી શિવ વરે, યથાશક્તિ સુખડાં તે વરે. ૧૯ સર્વ મનુષે સરખા જાણુ, ગુણ કર્મોથી જાતિ પ્રમાણ ઉચ્ચ નીચને જે વ્યવહાર, નિશ્ચયથી તેમાં નહિ સાર. ૨૦ વર્ણ ધર્મમાં લેશ ન ફલ, દેહ રૂપમાં કર નહીં ભૂલ, સહુને સરખા મનમાં માન, કર નહીં કેનું જગ અપમાન. ૨૧ ગુણ કર્મોથી જેને જેહ, વ્યવહારે વતે છે એ અંતરમાં નહીં લિગ ન જાત, જૈનધર્મની એવી ભાત, રર જૈનધર્મ પાળતાં મરો, તેથી ભવપાધિ ત. નાસ્તિકે ટુ નર નાર, તે નહીં મુજને જાણે સાર. ૨૩ માને નહી મુજને નર નાર, હે નાસ્તિક છે નિર્ધાર જૈનધર્મ માને નહીં જેહ, નાસ્તિક કહિ તેહ.
For Private And Personal Use Only