________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
પ્રિ. ૧૦૫
જ્ઞાની ભક્તો મનને તાબે, કરીને રહેતા જગમાં; જ્ઞાનભક્તિ ત્યાં કામ રહે નહીં, પ્રેમજ જ્યાં રગરગમ.રે. પ્રિ. ૧૦૪ ભક્તોનું મનડુ છે વૈકુંડ, જ્ઞાનીઘરમાં મુક્તિરે; જ્ઞાનવિષે બ્રહ્માંડા સઘળાં, ભાસે અનુભવ યુક્તિરે. મ્હારૂ હારૂં ભેદ નિવારી, વ્યાપક પ્રેમને ધારોર; વિશ્વપતિ મહાવીરને માની, પતિભક્તિ અવધારોરે. પ્રિ, ૧૦૬ સદ્ગુરૂ સેવા ભિત કરતાં, આત્મ મહાવીર વિલસેરે, કલિયુગમાં મહાવીર જપતાં, સર્વ શક્તિયા બ્રુસેરે. પ્રિ. ૧૦૭ પરાભક્તિમા પરમ પ્રભુજી, ખેલે નવ નવ રગેરે; અષ્ય લીનતા સમતા પામી, ખના પ્રભુજ ઉમગેરે. પ્રિ. ૧૦૮ પ્રેમજ્યેાતિમાં સર્વ સમર્પી, હું તુ ભેદ ગુમાવેાર; વીરપ્રભુનુ ં કીર્તન કરવા, માટે બ્યસની થાવેરે. પ્રિ. ૧૦૯ વીર પ્રભુમાં મન લય થાતાં, અંતર શ્રુતિયા પ્રગટેરે; વીર પ્રભુ બેલે પ્રગટીને, આવરણા સહુ વિઘટેરે. વીર પ્રભુમય જીવન ધરવું, વીર અની નર નારીરે; જૈનધર્મ છે જ્ઞાનને ભક્તિ, રહસ્ય સમજો સારી. પ્ર. ૧૧૧ ભગવતી દેવી સતી યશેાદા, દેવી આંતર માતારે;
પ્રિ. ૧૧૦
દિલમાં પ્રગટી ભકિત મતાવી, મ્હને થઈ સુખ શાતારે. પ્રિ. ૧૧૨ આધ્યાત્મિક તિ પ્રિયદર્શના, આત્મ વીરની મદ્યારે; તેણે ભક્તિ યોગ જણાવ્યા, ગણ્યા મહાવીર વ્હાલા૨ે. પ્રિ. ૧૧૩ પ્રભુ પ્રેમની ચઢી ખુમારી, ઉતરે નહી ઉતારીરે; બુદ્ધિસાગર આનંદ મંગળ, પ્રભુ મળ્યા નિર્ધારી’ત્રિ. ૧૧૪
For Private And Personal Use Only