________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હવ
જન્મષા સંગ્રહ.
રાચ્ચામાગ્યા એ તમાંગુણ, ભટકે રાઝ સમાન, કાકષ્ટિથી અન્તર્ કાળા, માથામાં મસ્તાન; રહેણીમાં અંધારૂં છે, કથની કરી કયાંથી તરે. મૈત્રી ભાવના ચિત્ત ન ધારે, સુણે ન હિતની વાત, પાડા જેવા અલમસ્તા થઇ, કરે ધર્મની ઘાત; વેરાગી એવા જૂઠા રે, આશાને જેહુ કરગરે. ગાડરીયાની ચાલને છેડી, સમજો મનમાં સત્ય, વેષાચારે કિં ન ફ્સવું, દેખા વૈરાગી કૃત્ય; કૃત્રિમતા ઘટાટોપે રે, ક્રૂસાતાં નહીં કાજ સરે. વૈરાગીનાં લક્ષણુ સાચાં, ક્ષમા સત્ય વૈરાગ્ય, બ્રહ્મચર્ય નિસ્પૃહતા સાચી, કંચન કામિની ત્યાગ; સમતા જ્ઞાન યોગે રે, બુદ્ધિસાગર શાન્તિ વરે. સ’. ૧૯૭૦ વૈશાખ સુદિ ૨ મેહસાણા.
* प्राणप्रिय आत्मप्रभुनी शोध
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેરાગી. ૮
વૈરાગી. ૯
For Private And Personal Use Only
વૈરાગી. ૧૦
વેરાગી. ૧૧
પ૬.
શેાધુ' પ્રદેશા પ્રદેશરે, વ્હાલમ કયાં સ ંતાયા. વારી જાઉં તુજ પર સરે, પ્રાણુ મળવા ઉમાહ્યા. ગલીએ ગલીએને શેરીએ શેરીએ, શેાધુ પ્રેમ સવાયા,
રાહુ જોઉં એકઢળ્યે તમારી, કોણે કયાં ભરમાયારે. વ્હાલમ. ૧ જોઇ જોઇ ઝુરી નિન્દ વિહૂણી, માના પ્રેમે મનાયા; વિરહ વેદના ઘાવ કટારી, કાલજડે કેમ વ્હાયારે. વિરહનાં ચટકાં થઈ ગયાં મટકાં, સમજો હવે સમજાયા; બુદ્ધિસાગર વ્હાલમ વ્હેલા, દર્શન ઘે! હરખાયા અે. વ્હાલમ, ૩
વ્હાલમ. ૨
ભાવાથે—ક્ષાયિક સમ્યકત્વદષ્ટિ પોતાના પ્રિય સ્વામી આત્મ પ્રભુ કે જે નીચેના ગુણુસ્થાનક પ્રદેશેામા સતાયા છે તેને મળવાની રાહ જોતી અને નિમલતા રૂપ મહેલમાં ખેલાવતી તી કથે છે કે હે વ્હાલમ પતિ !!! તમે કયાં સંતાયા