________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૮
ભજનપદ સંગ્રહ.
માટે ઉત્કંઠિત થયે છું. હે પ્રભે હારા વિના આ સંસારના તાપે મારું મન અત્યંત તપ્યું છે. હવે સંસારમાં કેઈપણ રીતે ક્યાંય મારું મન રૂજે એવું છે જ નહીં. મહારું તે સર્વ હારું કરીને ત્યારથી નિરહંવૃત્તિથી અભિન્નભાવે થવા નિશ્ચય કર્યો છે. મહારૂં તે સર્વ હારું કર્યા છતાં હવે હારા મેળાવ માટે શું કંઈ વિત્ત લેવાની ઈચ્છા કરે છે કે શું ? તું વીતરાગ હોવાથી એમ તે ઘટતું નથી. ત્યારે હવે મહને પ્રત્યક્ષ મળવામાં કેમ વાર લગાડે છે. હને મળવાને જે જે આજીજી કરવી ઘટે તે સર્વે કરી રહ્યો છું. મેં મનોવૃત્તિથી હારામાં શ્રદ્ધા અને ભકિતને બાંધી છે અર્થાત ધારી છે. હવે તો જ્યાં મને વૃત્તિકારા મેળ ન હોય પરંતુ સાક્ષાત્ મેળ હોય એવા નિવૃત્તિમેળથી ન્હને મળવા ઈચ્છું છું. અને હવે તો નિવૃત્તિએ જે મેળ ઘટતો હોય તે મેળથી મળવાને સદાકાળ રૂચિ વધે છે. કારણકે નિવૃત્તિમેળ મળ્યા વિના આદિ અનન્તમા અંગે સુખની પ્રાપ્તિ થતી નથી. ત્યારામાં અને મહારામાં જે ભેદ રહે તે દ્વિધાભાવ છે અને એવા દિધાભાવથી પક્ષદશામાં સાક્ષાત્ હાર મેળાપના વિરહે હું દાઝેલે છે. અર્થાત અત્યંત દુઃખી છું. મનોવૃત્તિ વિના આત્માનુભવે જે નિરિમેળ છે તેનાથી સહજ યેગે જેવા રૂપે છે તેવારૂપે દેખાય છે અને જયારે એવા નિવૃત્તિમેળે તું મળે છે ત્યારે આત્મામાં અપરંપાર શાંતિ પ્રગટે છે અને દિધાભાવ દૂર જાય છે. હે પ્રિયમાં પ્રિય પ્રિયતમ છે. હવે નિરીક્ષવાને મહારા મનમાં પૂર્ણ પ્રેમ પ્રગટયો છે. હે નાથ!!! હવે હમે કયાં સુધી મળવાના ઉભરા કઢાવશો. જ્યાં સુધી તમે બોલાવશે ત્યાં સુધી બેલીશ. હે પ્રભે હારે તે ત્યારે જ મહાન આધાર છે. હવે તમને મળ્યા વિના છુટકે નથી. તમારે પણ મને હવે મળ્યા વિના છુટકે નથી. પ્રત્યક્ષ મેળ વિના આ દિઘાભાવ રૂપ ભેદ હવે કેમ તમે વહ્યો છે??? એવો ભેદ રાખો હવે હમને
ગ્ય નથી. જગને આ બાબતનું શું જણાવું. દેરંગી દુનિયાને આ બાબતને અનુભવ નથી અને તેની આગળ આવી વાત કરવાથી કંઇ વળે તેમ નથી. મારા મનની વાત હે પ્રભો !! તું એકલો જાણે છે. હવે હે વહાલા પ્રભો તમે હજરાહજૂર મળે. હે પ્રભો હે આત્મસમર્પણ ટેકને ધારણ કરીને નિશ્ચયથી પૂર્ણ ધારીને બુદ્ધિસાગર કંઇક હારા મેળાપની ઝાંખી લહ્યો છે.
ॐ शान्तिः३
For Private And Personal Use Only