________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
પ્રભુજી. ૧
પ્રભુજી. ૨
તુજને મળવા કરવુ' ઘટે તે, કરતા પ્રેમે સર્વ, હવે શું કરવું ખાકી રહ્યું કઇ, કીધા ઉપાયા ખ મળે તે રીતે મળવા રે, ભકિતભાવે ઉમાહ્યા. ભવતાપે પિયુ મન અહુલ, રજે નહીં ત્યાં ચિત્ત, મ્હારૂ તે સહુ ત્હારૂં કીધું, માગે શુ મળવા વિત્ત ? આજીજી કરવી ઘટતી રે, તે તે સહુ કરી રહ્યો. વૃત્તિથી બાંધી તુજમાંહી, શ્રદ્ધા ભકિત એશ, નિવૃત્તિથી તુજને મળવા, રૂચિ વધતી હંમેશ; દ્વિધાભાવ ચેાગે રે, પરાક્ષે ખૂબ વિરહે દહ્યા. નિવૃત્તિથી સહજપણે તુ, યથારૂપ પરખાય, ત્યારે અનહદ શાન્તિ પ્રગટે, ક્રિયાભાવ દૂર જાય; વ્હાલામાં વ્હાલા વ્હાલા રૈ, જેવા હૅને પ્રેમ થયા. પ્રભુજી. ૪ કયાં સુધી મળવાના ઉભરા, કઢાવશે! જગનાથ,
ખેલાવા ત્યાં સુધી એટલું, મ્હારે તુ મેટી આથ; મળ્યાવણુ નહીં આરારે, આવા તે ભેદ શાને વહ્યો? પ્રભુજી. ૫ જગને આનું શુંય જણાવુ, જાણે છે તું એક, પ્રત્યક્ષે મળશે મુજ વ્હાલા, આત્મ સમર્પણુ ટેક; નિશ્ચયથી પૂર્ણ યારી રે, બુદ્ધિસાગર ઝાંખી લહ્યા. પ્રભુજી. ૬
For Private And Personal Use Only
૮૨૭
પ્રભુજી. ૩
ભાવાઃ- હું સત્ત પ્રભા !!! ત્યુને મળવા માટે મ્હારા જીવ તપી રહ્યો છે. હું અસંખ્યપ્રદેશમય પ્રભા ત્હારા વિના હવે સૌંસારમાં કાઇ ઠેકાણે ગમતુ નથી. હવે તા હું હારી પ્રાપ્તિ વિના ખૂબ અળાઇ ગયા છું. હું પ્રભો !!! હને મળવા માટે સંસારમાં જે જે ધટે તે સ યથામતિ શકિતતઃ કરૂં છું. હવે હને મળવામાં જે કંઇ ખાકી રહ્યું હોય તે તે બતાવ ! હને સાક્ષાત્ મળવા ખવ સંખ્યા જેટલા ઉપાયા કર્યાં અર્થાત્ ઘણા ઉપાયા કર્યાં. હવે કયા ઉપાય બાકી રહ્યો છે ! તે મ્હને તે। જણાતુ નથી, માટે કૃપા કરીને કંઇ બાકી રહેતુ હાય તે। તે તુ જાવ. હે પ્રભા !!! તુ જે રીતે મળે તે રીતે મળવાને હવે તે હારાપર આધાર રાખીને બેઠો છું. હવે તે જે રીતે મળવાનું થાય તે રીતને પોતે તું અન્ત માં જાવ ! ત્હારાપર પૂર્ણ શ્રદ્ધાભકિત રાખીને ત્હને મળવા