________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે..
'.
પ્રભુ મહાવીરની વાણી, હુને જો ચિત્તમાં ગમતી; ત્યજી મિથ્યાત્વની કહેણી, પડ્યાપર મારું ના પાડે. ક્ષમા છે વીરનુ લ્હાણું, દયામય, સ ંતનું હૈયું; અહા એવી દશા વરવા, પડ્યાપર માર ના પોર્ટુ ભણ્યુ હાર્ ગણ્યુ ત્હારૂ, કરૂણાષ્ટિથી લેખે; યુદ્ધથધ્ધિસત્યશિક્ષાને, રૂચે તે માન અન્તમાં.
थती प्रीतिवडे भक्ति.
જુઓ વેદે પુરાણેાને, જુઓ ખાયબલ અનુલને; ઉપનિષદો જુએ સર્વે, થતી પ્રીતિવડે ભક્તિ. જુવા આગમ સકલ વાંચી, થતી પ્રીતિ પછી શ્રદ્ધા; પ્રભુ મહાવીરની સાચી, થતી પ્રીતિવડે ભક્તિ. પ્રભુ પ્રીતિવર્ડ પાસે, રહે તુ એજ વિશ્વાસે; જતાં પ્રીતિ ગયું સર્વે, થતી પ્રીતિવડે ભક્તિ. પ્રભુ મહાવીર પર પ્રીતિ, હતી ઝાઝી શ્રીગોતમની: બની એ પ્રીતિ મેાક્ષાર્થે, થતી પ્રીતિવડે ભક્તિ. રૂચિ પ્રીતિ અવર નામા, સુણી ધારી અનુભવથી; કરો નિશ્ચય હૃદયમાંહિ, થતી પ્રીતિવડે ભક્તિ. થતુ એકાગ્ર મન જલ્દી, પ્રભુપર પ્રેમ ચાટ્યાથી; જીએ દષ્ટાંત શાસ્ત્રોમાં, થતી પ્રીતિવધુ ભક્તિ. થયા ભક્તા જગતમાં જે, મહુતા જે થયા જગમાં; ચડ્યા પહેલાં જ પ્રીતિથી, થતી પ્રીતિવડે ભક્તિ. થતી જ્યાં પ્રેમની લગની, રહે છે ચિત્ત ત્યાં ચાંટી; કથાતુ સ્વાનુભવથી એ, થતી પ્રીતિવડે ભક્તિ. ચઢ્યા પ્રીતિવડે સન્તા, થયા મસ્જીલ પ્રભુમાંહિ; રહ્યું બાકી નહી ખીજું થતી પ્રીતિવડે ભક્તિ સહાતા સર્વ ઉપસર્ગા, સહાતી દુઃખની કેટિ;
For Private And Personal Use Only
૧૧
''.
3
*
પ
७