________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૯. રૂષિ હત્યા કરી હાથે, અરે એ ભાવથી જોતાં ગ બહુ લાભ તેમાંહી, ઘણી હાનિ રહી છે ત્યાં. વિકારી દષ્ટિ થાવાથી, હૃદય પરતંત્ર થાવાથી; થઈને કાનને કાચે, ખરું ના જાણવાને તું. પ્રભુ દરબારમાં જાતાં, ઉઘડશે આંખનાં પડળે ખરે ત્યાં ન્યાય મળવાને, ખરું ખોટું પ્રગટ થાશે. ગમે તે ચિત્ત માની લે, છુટિશ ના માફ પણ કયારે હૃદયમાં ડંખતું શું? જે, છુપાવે છે કપટગે. રહી સમભાવમાં નિત્યે, અમારે સર્વ જેવાનું, કરૂણામેની વૃષ્ટિ, સદા વષવશું તુજપર. કર્યા જે ઘાવ અપર, ફળો દે ઘાવ કર્તાને, બુદ્ધિયશ્વિસન્તના દિલમાં, પ્રભુ છે સર્વને દ્રષ્ટા. અમદાવાદ સં. ૧૯૬૯ વૈશાખ.
१ माफी (मिच्छामि दुक्कडम् ) ખરા જ્યાં માફીના શબ્દો, નથી ત્યાં વૈર અન્તરૂમાં; હદયને વૈર ના ડખે, ખરી એ મારીને ચાહ. કહો મિચ્છામિકંડ એ, બનીને શુકની પેઠે, નથી ત્યાં માફ પાપની, હૃદયની માણી છે જુદી. ખરી એ માફીની સાક્ષી, હૃદય આપે બની કુમળું; વહાવી અશ્રુની ધારા, અરે જે આંખ આપે છે. ખરા જ્યાં માફીના શબ્દ, ઉઠે છે ત્યાં પ્રભુનું તખ્ત, ખરી માફી નથી છાની, છુપાવ્યાથી છુપે નાતે. અરે જે ચિત્તમાં ખુંચે, લહી ના તેહની માફક રહી જ્યાં વૈરની યાદી, નથી ત્યાં માફીની વાત. કર્યો સંતાપ જેઓને, ખરેખર માફી તેઓની
નથી માફ ખરી યાવત, નથી તાવત્ હૃદયશુદ્ધિ. ૧ સર્વત્તના સમવસરણમાં. ૨ સત્ય કથન રૂપ ન્યાયનું અત્રગ્રહણ છે.
For Private And Personal Use Only