________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૩
ભાગ આઠમાં.
ગણે ના સ્વાર્થની આગળ, ગમે તેવા અરે પાપા; પડીને અન્યને પાડે, ખુરી નાદાનની યારી. ધરે મનમાં ઘણા રંગો, ધરે મન વાયુની પેઠે; અને ગંભીર ના જ્યારે, ખુરી નાદાનની યારી. કર્યો ઉપકાર ના જાણે, કરે અપકારને સહામા; બુરાઇમાં ભલું માને, બુરી નાદાનની યારી. હૃદયના સ્વાર્થને સાધે, કરીને હાજી હા જ્યાં ત્યાં; ધરે છે મેળમાં શૂળી, ખુરી નાદાનની યારી. ઘડીમાં રાગીને દ્વેષી, ઘડીમાં પ્રેમીને ક્લેશી; નહીં નિશ્ચલ ધરે પ્રજ્ઞા, ખુરી નાદાનની યારી. ભરેલી ઝેરની કયારી, અરે જેવીજ મહામારી; ભલે નર હાય વા:નારી, ખુરી નાદાનની યારી. ભલે હા ચેાગી વા ભાગી, ભલે હા રક વા રાગી; નિજાત્માના અન્યા ઢોંગી, મુરી નાદાનની યારી. ખુશામતમાં રહે રાજી, ભલે હા શ્રેષ્ઠી વા કાજી; મરે અંતે ગણુ લાજી, ખુરી નાદાનની યારી. અહુ બેલે અહા ગાજી, ખરી વેલા અને પાજી; ભલે હા પૂજ્ય દાદાજી, બુરી નાદાનની યારી. હૃદયમાં પેશીને મારે, મની ચંડાલ સમ ભારે; હૃદય વેચી હૃદય હારે, ખુરી નાદાનની યારી. વચનમાં સિંહુસમ શૂરા, હૃદયમાં શ્વાનસમ ભીરૂ; ગપાટા મારતા જૂઠા; ખુરી નાદાનની યારી. ખરી કિંમત નથી કરતા, ગમે ત્યાં ભૂત થઈ ક્રુરતા; મુરાને અહુ અનુસરતા, ખુરી નાદાનની યારી. મળે તેને ફસાવે છે, સ્વયં સત્તા જમાવે છે; છુરી વાતે ભમાવે છે, ખુરી નાદાનની યારી. પ્રતીતિ ના કરી ક્યારે, અરે વિશ્વાસી થઈ મારે;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૧૭
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩