________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wym
ભાજપ સંs. કરે આજીવિકા ધ, દબાતા લાંચ લેઈને, ખરું કહેતાં કરો ગુસે, તમે શ્રાવક કહે કેવા. સદાચારી ધરી સાચા, અને શ્રાવક અરે સાચા બુદ્ધચલ્પિ સૂદારૂ શિક્ષા, કથી તે ધારશે ભાવે.
૨૬
ર૭
રહી નાદ્રાની વાત છે વનેમાં વાસ છે સાવે, ભલુ નિર્ધનપણું જગમાં અહે તેથી ઘણું એટી, બુરી નાદાનની યારી. બને વિશ્વાસને ઘાતક, ખરી વખતે ખસી જાવે, કટાવે શીર્ષથઈનિજનો, બુરી નાદાનની યારી. ફસાવે ફાંસીમાં કપટે, ભરેલું સ્વાર્થથી હૈયું; ખરેખર નર્કની બારી, બુરી નાદાનની યારી. મુખે મીઠા હૃદય ઝેરી, નહીં નેકી નહીં ટેકી, પ્રમાણિકતા જ હારી, બુરી નાદાનની યારી. હૃદયઘાતક બને સ્વાર્થે, પ્રપંચ કેળવે કેડી, ફસાવી નાખતે દે, બુરી નાદાનની યારી. ઉપરથી ડાળ સજજનને, ધરીને યુક્તિથી ચાલે, કરે તે સ્થાનને બાળે, બુરી નાદાનની યારી. હલાહલ વૈર ધરનાર, કષામાં જ મરનારે ક્ષમાને નૈવ ધરનાર, બુરી નાદાનની યારી. અણી વખતે અને કાયર, કરે નિજ પ્રાણ ધન વહાલું; ભલા પર ફેરવે પાણી, બુરી નાદાનની યારી. વિચારે ના વિવેકે કંઈ, રહે છે મેહમાં માચી, વિદે ના વાત કે સાચી, બુરી નાદાનની યારી. અરે લલચાઈને લેભે. કસાતે સ્વાર્થના કરે, પ્રતિજ્ઞા કરી છે, બુરી નાદાનની ચારી.
For Private And Personal Use Only