________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ-આકો. ',
૮ આત્મા ચતે ચતુર સજી એગ સારે મળે છે, જ્ઞાનીયેગી ગુરૂગમવડે, ધર્મ તે સાંપડે છે, માટે નક્કી અવસર લઈ, જ્ઞાનમાર્ગ વિલા, સારું કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશે.
અનુષ્ટ્રભ. સારાં કાર્યો કરી વિવે, આત્માન્નતિ કરે સદા, બુદ્ધચબ્ધિ સદ્દગુરૂ જ્ઞાને, ફર્જ શીષે વહો મુદા.
આવશે. દક્ષ કહો વ્યવહારી, શ્રાવક દક્ષ કો વ્યવહારી; સમયજ્ઞ બલિહારી, શ્રાવક દક્ષ કહ્યો વ્યવહારી. વ્યવહારે વ્યવહારમાં રે, સર્વ કાર્ય હુંશિયારી, મગજ ન ખાવે વાતમાંરે, મનને ઝાઝું મારી. શ્રાવક. ૧ એકવિંશતિ ગુણ કહારે, શ્રાવકના અધિકારી, સત્તર ગુણ ભાવે ધરે રે, પૂર્ણપણે તે વિચારી. નિત્ય નિયમ કરણ કરે, ઉંઘે નિયમાનુસાર, શરીર સંરક્ષા કરે, ખાનપાન ક્રમવારી.
શ્રાવક. ૩. બ્રહ્મચર્ય પાળતારે, દેશથકી સુવિચારી; શરીર રાજા વીર્યની, રક્ષા કરે ગુણધારી. શ્રાવક. ન્યાયાજીત ધન સંગ્રહરે, પ્રમાણિકતા પ્યારી, વ્રત પચ્ચખાણને આદર, ગમ ખાવે મન ભારી. શ્રાવક. ૫ દેવગુરૂ ભક્તિ કરે, શ્રદ્ધા ધર્મો વધારી; યથાશક્તિ વ્યાયામથી, પોષેતન અવિકારી. શ્રાવક ૬. દવા હવાથી જાળવેરે, દેહ ધર્મ ધરનારી, સુખકારી નિયમે ઘણુ, આદરતે જયકારી. શ્રાવક ૭. વિરતિ ગુણને આદરે, યથાશક્તિ નિર્ધારી, સર્વ નયસાપેક્ષાથીરે, થાતો ધર્મવિહારી. શ્રાવક ૮
શ્રાવક
૧૦ર.
For Private And Personal Use Only