________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ
સત્ય સ્વરૂપ પરમાતમ હારૂં, એ સહુ પુદગલ તુજથી ન્યારું. ઈ. ૬ હાય હાય અરે હાર્યો બાજી, ગર્વે ગાંડે ફૂલ્ય ગાજી. ઈ. ૭ કરવું શું? ને કર્યું શું? ખોટું, ધર્મ કર્મ નહિ માન્યું મોટું. ઈ. ૮ ભણતર ભણીને કેઈક ભૂલ્યા, કે ડહાપણું દરિયામાં ડૂલ્યા. જે. ૯ જાયું તેનું જગમાં સાચું, કહેણી તેવી રહેલું રાચું. ઈ. ૧૦ બહુ બોલે તે બાંઠા જાણો, બુદ્ધિ શાશ્વતપદ મન આણે. ઈ. ૧૧ રઘુરામતિયા ગુઢામાં છે. “
કવ્વાલિ. ભલે હો શેઠ વા શાણે, ભલે હે રંક વા રાણા; હૃદય વેચી બન્યા સ્વાથી, ખુશામતિયા ગુલામે છે. ૧ દબાવી સત્યને જેઓ, નકામી હાજી હા કરતા; પરાશ્રય ઈચ્છનારાઓ, ખુશામતિયા ગુલામે છે. ચહે તેને નહીં ચહાતા, ખરું કહેતાં ડરે જગથી, હૃદય પરતંત્રતા વાહક, ખુશામતિયા ગુલામે છે. અરે વાહ વાહથી જૂઠું, ખુશી કરવા ઘણું બોલે હૃદય સાચું નહીં ખલે, ખુશામતિયા ગુલામે છે. ખુશામત સર્વને હાલી, તથાપિ સત્યથી હાલી, ગુણેને દે અરે બાળી, ખુશામતિયા ગુલામે છે. ખુશામતથી કરે રેજી, બને ના સત્યનો જી; ગુલામેના ગુલામો છે, ખુશામતિયા ગુલામે છે. હૃદય ધડકી કહે સોને, ખુશામત ના કરે છેટી; ખુશામત ધૂળથી છેટી, ખુસામતિયા ગુલામ છે. ૭ પ્રમાણિકને ખુસામતની, નથી પરવા જરા જગમાં નકામી વાહ વાહ વદતા, ખુશામતિયા ગુલામ છે. ૮ ખુશામતથી રહી અળગા, પ્રમાણિકતા ધરી પૂરી બુદ્ધ બ્ધિ જે પ્રવર્તે છે, ખરી વાડ વાડ છે તેની
For Private And Personal Use Only