________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૮૦૫
બળ કળ સાચો ધર્મ છે, પ્રગતિ જેથી થાયઃ બુદ્ધિસાગર વિશ્વમાં, બળ કળથી છતાય.
थवा ना दे असर मनपर. મળે તવ પત્ર વાંચીને, જણાવું છું ખરી રીતે
સ્વયં નિજ બ્રહ્મદૃષ્ટિથી, થવા ના દે અસર મન પર. શુભાશુભ કલ્પના ખોટી, જરા ના ભાર ધર હેને; જગત્ કહેણું ઘણું જૂઠી, થવા ન દે અસર મન પર. ઘણું મન કલ્પના વેગે, થતાં દુખે નહીં તે તું; બની સાક્ષી સકળ જગને, થવા ના દે અસર મન પર. દ્રવે ના તું બળે ના તું, નહીં છેદાય કયારે; સ્વભાવે ધર્મ માનીને, થવા ના દે અસર મન પર. અભિપ્રાયે નમુંઝાવું, જગતમાં બ્રાંતિ સહુ માની; સ્વયં શુદ્ધાત્મમય બાધી, થવા ના દે અસર મન પર.
રે મુંઝાય શા માટે, અસત્ તે નહી થતું કયારેક ધરી નિશ્ચય ખરે એવો, થવા નાદે અસર મન પર. ટળે ભ્રાંતિ મળે શાન્તિ, રહે ના દુઃખના ભડકા, બુદ્ધિબ્ધિધર્મ સેવ્યાથી, સદા આનંદમય પોતે.
१ स्वार्थवाजी.
- રાગ કાન્હરો. જોઈ જોઈ મેં જગની બાજી, ભાન ભૂલી ત્યાં થાઉં શું? રાજી; સૌ જનસ્વારથી સગપણ સાધે, સત્ય સ્વરૂપવિરલા આરાધે. ઈ. ૧ જોગી જતિ પણ સ્વારથ માટે, આ ધરી ફરે વાટે ઘાટે. ઈ. ૨ કેઈક દાસ દીવાન કહાવે, માત પિતા ભાઈ લલના ભાવે જોઈ. ૩ આખર ખાલી હાથે જાવું, ફેગટ મન શું ? મલકાવું. જે. ૪ ચડતી પડતી સહુની ચાલે, મૂછ મરડીને શું ? મહાલે. જે. ૫
For Private And Personal Use Only