________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમા.
સાધર્મી માં.
રાગ—ધીરાના પતા.
ભગવતના ભક્તાની રૈ, ભક્તિ કરી ભાવે ખરી, સાધમી સગપણ સાચું રે, તેથી પાપ જાયે ટળી; સાચા બધુ સાધમી છે, ધર્મ ટેક ધરનાર, દીલ મળે છે દીલથી દેખે, જિનનુ નામ જપનાર, ક્ષેત્ર એ છે સારૂ રે, ધન વાવેા ચિત્ત ધરી. સાધમી થી ચાલે શાસન, સહાય કરે સુખદાય, વિસામે શિવ પન્થે વહેતાં, ભક્તિથી અશ્રુ ભરાય; પરસ્પર દેખતાં રે, પ્રીતિની રીતિ સહેજે વરી. સાયમીને દેખે સ્નેહ જ, આંખથી નહીં ઉભરાય, ખામી સમકિતમાં છે ખાસી, સંઘાચાર ભાગ્યે સહાય; સમકિતધમી સ્નેહે રે, સાધમી ભક્તિ સુખ કરી. ભગવત. ૩ પ્રભુ ઉપર જે પૂરણ પ્રીતિ, દાવે હૈડામાંહિ, તા સાધમી દેખે સ્નેહ જ, આવે હુષ્કૃત્સાહ; સુખે દુ:ખે સહાયી રે, સાધી હાવે સ્નેહ ધરી. સાધીને સાહાય્ય સમપે, ટળે કમની કાડ, પરભવમાંહિ પુણ્ય ફળે છે, ખાટને નહી તેમ ખેાડ; સમજીને સમજુ શાણા રે, જાએ ભક્તિ માગે ભળી. ભગવત. ૫ સાધમી ભક્તિમાં સુખડાં, સુરની મળતી સાહાય્ય, ભક્તિમાંહિ દૈવત ભરીયુ, અષ્ટસિદ્ધિ નવ નિધિમાંહિ; સંસારસાગર સહેજે રે, તુ જીવ જાયે તરી. આદર સત્કારે સુખ આપે, દુ:ખ જાવે છે દૂર, સમક્તિ નિર્મલતા સંપજતી, કર્મ ટળે સહુ દૂર; સ્વગતિ શિવ સુખડાં રે, ઠામે એસા ભક્તે ઠરી. ભગવત, છ સેવા કળતી સાધમીની, સાધુની સુખકાર,
૧૦૧
For Private And Personal Use Only
૨૦૧
ભગવત. ૧
ભગવત. ૨
ભગવત. ૪
ભગવત. ૬