________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૦
ભજનપદ સંગ્રહ. छ जिनेश्वर मेघ-प्रति भव्य जीवरूप चातकनी विज्ञति. ६
હાલા વર્ષોરે અમપર કરૂણ ધારી, જે તે પણ હારી ગણીને, અંતરમાં અરજી સ્વીકારી વ્હાલા. દીન દયાળુ ધર્મ ધુરંધર, તાપ નિવારક ત્રાતા; મહેર કરીને મેટી નજરે, આપ નિર્ભય સતા. વહાલા. ૧ સર્વોત્તમ જે જે દાતાર, તે પણ યાચક લ્હારા; આવી મેટાઈ પામીને, કર સકેચ ન પ્યારા. વ્હાલા. ૨ ગાજવીજ મોટાઈ ત્રીસ, અતીશય રૂપે જગમાં, દાન મહત્તા સર્વ પ્રાણના, વ્યાપી છે રગેરગમાં વ્હાલા. ૩ તાપે તપીયા બહુ અકળાયા, તાપ હવે ન સહારે વાટ જોઈને બેઠા હારી, કંઈ તું મેં થાત, હાલા. ૪ કલિકાલમાં સર્વ સરીખો, થા નહીં તું જગ રાજા ભેદ ભાવ રાખ્યા વણ વર્ષે, એવી છે તુજ માઝા. વ્હાલા. ૫ ગડગડે ગાજે ભવ્ય મયુર, નાચે હર્ષોલ્લાસે; હૃદય સરેવર છલકાઈ જઈ, સ્વરૂ શોભાથી વિકાસે. હાલા. ૬ ચમક ચમક ઉપગની ધારા, વિજળી ચઉ દિશા ચમકે, શાંતિ વાયુ સરરરરકે, ઘન પ્રતિ છેદે ઘમકે. વ્હાલા. ૭ આત્માડસંખ્ય પ્રદેશક્ષેત્રે, ધર્મ બીજ જન વાવે, જ્ઞાનસૂર્ય કિરણોના તાપે, અંકુરવૃદ્ધિ સુડાવે, હાલા. ૮ મહેર કરીને પરમ પ્રભુજી, વરસે ઝરમર ધારે બુદ્ધિસાગર ભવ્ય ચાતકની, ચઢશો બહેલા વ્હારે. વ્હાલા. ૯
For Private And Personal Use Only