________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૯૯૯
કટુ લાગે પરિણામે, ખરેખર મિષ્ટ ફલદાતા; કદાપિ ગર્ભમાં એવું, થવાઘો જે થતું તે તે. ભલા માટે થતું સર્વે, ઉડેલા અગ્નિના કણીયા, પૃથકત્વ ઐકય વા જૂદું, થવા જે થતું તે તે.
સ્વભાવે છે અને તેને, કદી ના કાપશે કાચું; જરા આડા નહીં આવે, થવા જે થતું તે તે. થત નિશ્ચય પરીણામે, મળે શિક્ષા ખરી રીતે? અહે એ કાયદો સાચો, થવાઘે જે થતું તે તે. ગ્રહાતું તત્ત્વ સૈમાંથી, નઠારાને ભલામાંથી થતું સહુ ઉન્નતિ માટે, થવા જે થતું તે તે. અધુરે જ્યાંથકી સને, રહે છે ત્યાંથી સેને; ગ્રહાત માર્ગ ઉદયાથે, થવાવો જે થતું તે તે. ચઢતાં ઉર્વ પડવામાં, પ્રવૃત્તિ સ્વાનુભવ હેત; વિચારીને વિવેકે એક થવાઘો જે થતું તે તે. . શિખામણ આપવી તે તે, અનુભવ વણ નહીં લેખે, નકામી હેર ના પડા, થવા જે થતું તે તે. પડી છે સર્વને સૈની, શુભાશુભકર્મના યોગે; કરાતું કર્મ નહીં મિથ્યા, થવા જે થતું તે તે. અકળ કુદ્રત્ત લીલા, કળાથી કપનાથી નહીં; વિચારી જ્ઞાની થાક્યા, થવાદ્યો જે થતું તે તે. અધાયું આખપર આવે, ફના થાવે જ ધારેલું, ઉદય ત્યાં અસ્તનાં ચકે, થવા જે થતું તે તે. પ્રયત્ન જ્યાં થતા મિથ્યા, સફલ આશા જણાતી ત્યાં બુદ્ધિચબ્ધિ વસ્તુ ધર્મે સહુ, થવાઘો જે થતું તે તે.
૧૫
For Private And Personal Use Only