________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
ભજનપદ્ય સંગ્રહ.
સ્વભાવે જે પ્રકાશી છે, સદા તે તેમ રહેવાને; નથી ત્યાં દાવ હેલીને, ખરી એ સત્યની ખૂબી, ઉઘાડી ચક્ષુને દેખે, નથી ઘનઘેર વા રાહુ; બુદ્ધયબ્ધિસત્યને ભાનુ, કદી નહી અસ્ત થાવાને.
श्रीमद् रविसागरजी स्तुतिः ।
વહાલા.
- રાગ ગોડી. વહાલા ગુરૂ વંદુ ભાવે રે, રવિસાગર ગુરૂરાય; પંચમહાવ્રત ધારીને રે, પાલ્યાં નિરતિચાર; પ્રેમે પંચાચારથી રે, સફલ કર્યો અવતાર. વ્હાલા. ૧ સમિતિ ગુપ્તિ પાળીને રે, કીધો આમેદ્ધાર; અન્ય છ ઉદ્ધારીયારે, ધન્ય ધન્ય અવતાર. છઠ્ઠલા. ૨ વૈરાગ્યે નિજ ભાવતા રે, ગામે ગામ વિહાર કિયા ધર્મમાં તત્પરા રે, ક્રિયા રૂચિ અનગારા વ્હાલા. ૩ સુડતાલીસ વર્ષ લગી રે, સંયમમાં ધરી વૃત્તિ, ચઢતે ભાવે પ્રેમથી રે, પાલ્યું ચારિત્ર્ય નિજ શક્તિ. હાલા. ૪ મુનિ ધર્મની વાનગી રે, દેખાડી કલિકાલ; મતકજીઆથી દૂર રહી રે, ચારિત્રમાં ધર્યું વ્હાલ. હાલા. ૫ દ્રવ્યભાવ ચારિત્રમાં રે, નિશદિન ધરતા ભાવ: બુદ્ધિસાગર સદગુરૂ રે, ભવસાગરમાં નાવ.
ન્હાલા, ૬
- शिखामण मानजे साची.
કવ્વાલિ. ઘણું લેકે પીવે પાણ, સરોવર સર્વ ઉપકારી; અરે નહી ડળ પાડે છે, શિખામણ માનજે સાચી ઘણું છે કેરીની લુંબે, ભલે શોભી રહ્યો આંબો
For Private And Personal Use Only