________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
:
૧૦૫
જે આત્માગી મહાજને વેદો ખરા તે નવનવા, તે વેદની છે મૂર્તિ નિરવભાવે માનવા પ્રામાય નીતિ ઘારકેને વેદ વિધા આવડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નિક્ષેપ સાતે નવડે ઉપદેશ તને થતું, નિરપેક્ષ જૂઠા વાદને સંહાર વેગે થઈ જતે; તે વેદ વાણી નવનવી ઉપજે ઉપજશે જયકરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જગમાં અનન્તીદષ્ટિયે સાપેક્ષનયથી જે કહે, ' સાપેક્ષથી નિશ્ચય કરી માષ્યિવૃત્તિએ વહે, તે જ્ઞાની સઘળા વેદને માંગલ્ય મૂર્તિ જગ વડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આત્મા અનાદિ કાળથી સૃષ્ટિ અનાદિ કાળથી, ઈવર અને કર્મો અનાદિ કાળથી સમજણ કથી; ષ સ્થાન જ્ઞાની અનુભવે તે વેદ વિદ્યા મન કરી,
એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સન્નતિ શુભ જાતિની તે વેદ છે જ પ્રવૃત્તિથી, સહુ કાલમાં એ માન્યતા જે અનુભવ સહુ મથી, વિદ્યાપુરે સાપેક્ષટષ્ટિએ ભલી રચના કરી, શુભ બુદ્ધિસાગરસૂરિએ માંગલ્યમાલાએ વરી. ૧૦૯ સં. ૧૯૭૨ ભાદ્રપદ શુક્લ ૧
ૐ શાન્તિઃ
ન
જૈનોની પ્રગતિની બુંદી. - જાગે જેને તજી પ્રમાદ વિકાર જે, ધર્મ કર્યાથી સફલે છે અવતાર જે, પરભાવ જતાં ધર્મ સાથે એક આવતે જે.
For Private And Personal Use Only