________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
ભજનપદ સંગ્રહ.
જૈન ધર્મને રાગ ધરો દઢ બેશ જે, દૂર કરીને કજીયા ટેટા ફ્લેશ જે. ગુરૂ મુખ ધારે જૈન ધર્મ ત ભલાં જે. આપ પરસ્પર જેનેને શુભ સહાય જે, જૈન ધર્મની ચડતી તેથી થાય છે, સર્વ સમપી જૈન ધર્મ સેવા કરજે. વધે જેન એવા ઉપાય કરેડ જે, કરીએ નહીં કંઈ ખામી રાખે ખોડ જે; જૈન ધર્મ ફેલાવા ઉદ્યમ સહ કર જે. ધર્મલાગણી વણ નહીં જેન ગણાય જે, શૂરાતન વણ ધર્મ કદિ ન સધાય જે, સંપીને સહુ જેન ધર્મ વૃદ્ધિ કરે છે. ધર્માભિમાની જે નરને નારજે, તેને સફળે છે જગમાં અવતાર જે; સૂરિવાચક સાધુ સેવા આદરે જે. આત્મભેગ આપે જે નરને નાર જે, જેનધર્મને ઉદય કરે નિર્ધાર જે; સાત ક્ષેત્રને પિષે અવસર જાણીને જે. પ્રગટાવે પંડિતે મુનિવર બેશ જે, જૈન ધર્મની રક્ષા કરે હમેશ જે; જૈન ધર્મ ફેલાવા લક્ષમી વાપરે છે. સંઘ ચતુર્વિધ તીર્થકર સમ ધારી જે, સેવા ભાવે શ્રદ્ધાથી નરનારી જે; બુદ્ધિસાગર જૈન ધર્મ જગ શાશ્વત જે.
ઉ સ. ૧૯૭ર ભાદ્રપદ સુદિ ૧ વિજાપુર.
રૂ
For Private And Personal Use Only