________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રર
ભાગ આઠમા.
સાસુ` વિવેકે બ્રાહ્ય છે સાચા વિવેકે જાણશે, મનમાં વિવેક જ લાવશેા એ વેદ સાચા જાણશે; શુભ સત્ય વૈદિકતત્ત્વને ગ્રહશા વિવેકે પરવરી, એવી અમારી વેદની છે માન્યતા નિસ ખરી. શાસ્ત્રો કરાડા વાંચતાં માધ્યસ્થ્ય વણ કંઈ ના સરે, સાચા વિવેક જ વેદ છે એ પામતાં સુખડાં મળે; વ્યવહાર વેદ પામતાં પાશ્ચાત્ય દુનિયા સુધરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વ્યવહાર નિશ્ર્ચય વેદના માં લહે કે જ્ઞાનીઓ, ગુરૂગમ વિના કૂટાય છે ઝઘડા કરી અભિમાનીએ; અન્તર્ કરેલી ખેાજ તેને વેદ વિદ્યા મળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. અધ્યાત્મજ્ઞાન જ વેદ છે સહ વેદના પણ અગ્રણી, દ્રવ્યાનુયેાગ જ વેદ છે વ્યવહારવેદિશામિણું; સમજાય સાચુ· તે ગ્રહેા કંકાસ મમતા પરિહરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી, વિશ્વાન્નતિ શાંતિપ્રદા રાષ્ટ્રીય જે જે કાયદા, વ્યવહારથી તે વેદ છે જેથી થતા જગ ફાયદા; સ્વાતંત્ર્ય મળતુ સર્વને ત્યાં વેદ વિદ્યાએ ફ્ળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સ્વાશ્રયપણું તે વેદ છે શુભ ઈચ્છવુ તે વે છે, કૃતિ કીતિ કાન્તિ વેદ છે એ પામતાં નહિ ખેદ છે; મમતા કદાગ્રહ ત્યાગીને સાચાવિષે જાવુ ભળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વ્યસનાવિષે નહિ વેદ છે સ્વાિિવષે પણ જાણવું, જ્યાં ન્યાય સાચા વતા ત્યાં વેદ છે મન માનવું; જ્યાં ન્યાય ત્યાં સહુ વેદ છે સમજો હૃદયમાં સંચરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૭૮
૧
૯૩
દ
ર
૯૪
ઊર