________________
Shri Mahavir Jain Aradhana Kendra
GS
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સ’મહ.
આ વિશ્વમાં સહુ પ્રાણીનાં હૃદયા જ મગજો વેદ છે, શુભ વેદ છે નહિ ખેદ છે;
જ
જે જે અંશે સત્ય તે વેઢા અનન્તા જીવ છે ચૈતન્ય સત્તાથી વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી, ભાસે સમાધિમાં ખરા આનન્દ તે વેદ જ લહા, એ જીવતા મહાવેદ છે એમાં સકલ રાજી રા; આનન્દ કેવલજ્ઞાન તે વેદો પ્રગટતા ઝળહળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. અદ્વૈત આત્મસમાધિમાં વેદો સમાઇ સહુ રહ્યા, ભાષા પરા પશ્યતી મધ્યમ વૈખરીએ તે વહ્યા; વેદો અનન્તા ઉપજતાને વિષ્ણુશતા ક્ષણ ક્ષણ વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ભાષા અને મન વર્ગણાનાં દલિક, વેદા જાણવાં, પ્રત્યક્ષ જ્ઞાની દેખતા અનુભવ મળે મન આણુવા; આ સર્વ દુનિયા વેદ છે હા જ્ઞેયજ્ઞાતા ભેદથી, એવી અમારી વેટ્ટુની છે માન્યતા નિશ્ચય ખરી. અક્ષર અનક્ષર વેદ છે દેખા ગુરૂ ગમને લહી, સ્યાદ્વાદથી સમજ્યા વિના એકાન્તથી જાગેા વહી; કજીયા કરે! નહિ વેદના નામે કદાગ્રહ આદરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સ્વાતિ અને હરિભદ્રનાં વચના જ વેદ ગુણભર્યા, સર્વજ્ઞ હેમાચાર્યનાં વચના જ વેઢા દિલ ધર્યા; સમમ્યકત્વને ચારિત્ર છે વેદો હૃદય શ્રદ્ધા વરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રાચીન સઘળું સત્ય નહિ ને જૂઠ પણ નહિ જાણવુ, માધ્યસ્થ્ય રૂપી વેદથી સાચુ હૃદયમાં આવુ; વેદો પ્રગટતા સંપ્રતિ જ્ઞાની હૃદયમાં અવતરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
For Private And Personal Use Only
૨૮
૨૯
૩.
૩૧
૩ર
૩૩
૩૪