________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
આ વિશ્વમાં જીવે સહુ વેદા ખરા નયસંગ્રહે, સહુ જાતનું છે જ્ઞાન, વેદો એઘથી નૈગમ કહે; વ્યવહારથી કલ્યાણકારક જ્ઞાન, વેઢા છે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વેદો કરાડા જાતના છે સદ્વિચારે જાગતા, સારા વિચારો જે થતા તે વેઢ છે મન ભાવતા; વેઢા જગમાં જીવતા ને જાગતા બેલે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જે જે વિચારો ગુણભર્યો વ્યવહારને નિશ્ર્ચયથકી, વ્યવહારને નિશ્ચય થકી તે તે સકલ વેદો વકી; પૈવીય અને પાશ્ચાત્યમાં શેાધે અભિનવ સુખ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. શેાધા થઇને થાય છે થાશે સકલ તે વેદ છે, વેદો અહા બહુ જાતના તે જાણતાં નહિ ખેદ છે; મત્યાદિ પાંચે જ્ઞાન છે વેદો જ શ્રદ્ધા મન ઠરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આ વિશ્વમાં સહુ પુસ્તકો તેમાં જ સત્યે જે ભર્યો, સાપેક્ષથી તે વેદ છે, વેદ અનન્તા મન ધર્યાં; જ્ઞેયેા અનન્તા તે થકી એ વાત મનમાં ઉતરી, એવી અમારી વેટ્ટની છે માન્યતા નિશ્ચય ખરી, પ્રત્યક્ષને અનુમાનથી જે જે જણાતુ વેદ છે, આગમ અને ઉપમાન પણ વેદો ન ત્યાં તે ભેદ છે; નયભંગીને નિક્ષેપ સહુ વેદો જ શ્રદ્ધા જયકરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સાયન્સ વિદ્યા વેદ્ય છે આરોગ્ય વિદ્યા પણ તથા, આતાક્ત વાકયેા વેદ છે, જ્યાતિષ વિદ્યા છે યથા; અનુભવ અને જે બુદ્ધિગમ્ય જ વેદ તે તે છે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
For Private And Personal Use Only
GGE
૨૧
૨૨
૨૩
ર૪
૨૫
૨૬
૨૭