________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઇએ.
03
- w
w
w . .
-
-
-
રત્નત્રયીની સાધના નિર્મલા સમાધિ અનુસરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. શ્રી જૈનવેદિક મંત્રને નિગમો થકી જન જાણશે, સંસકાર ચારે વર્ણને તેથી જ કરવા આણશે; શ્રી જૈન વૈદિક મંત્રના સંસ્કારથી પ્રગતિ વડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. શ્રી જૈન બ્રાહ્મણ આદિને જ જીપવીતે જાણીએ, શ્રી જેનદિક મંત્રના સંસ્કાર સર્વ વખાણીએ, શ્રી ગૌતમાદિ ગણધરેની સૂત્રરચના જય કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. શ્રી ભદ્રબાહુ સ્વામીનાં વચનો ખરેખર વેદ છે, પશુહેમ વેદિકમંત્રથી એ વેદ માને ખેદ છે, દે પશુ નહીં ભક્ષતા શ્રદ્ધા જ એવી મન ધરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ગેમાતને વધ જ્યાં લખે એ વેદ નહિ પણ પાપ છે, ગામાતના તે વેદ પર લાખે પડેલા શાપ છે; સર્વજ્ઞ પ્રભુના વેદમાં હિંસા ન પશુની કંઈ જરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ય પશુને હોમતાં જાતાં નહીં તે સ્વર્ગમાં, યદિ જાય તે માતા પિતાને હેમ ઘટતે ગર્વમાં; નરમેધ પિતૃમેધ ત્યાં નહિ વેદ સચ્ચાઈ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. કલ્યાણ જગ ઈછાય એવા સદ્દવિચાર વેદ છે, આઠે પગથીયાં કેગનાં એ વેદ છે નહિ ખેદ છે, માંસાદિથી શ્રાદ્ધવડે મહાશતા હિંસા ભરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રાચીન અર્વાચીનની ચર્ચા થકી ના કંઈ સરે,
For Private And Personal Use Only