________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૭૭૨
= = કુને ન મૂઢને તાજું. => પરીક્ષા ના કરી શકતે, ખરું બેટું સકલ સરખું; કદાગ્રહપક્ષપાતોથી, સુજે નહીં મૂહને સાચું. હજારે સાત વાગે તે, નહીં ખર પુચ્છને છેડે શિલાથી શીર્ષ નિજ ફેડે, સુજે નહીં મૂઢને સાચું. દલીલ આપવાથી પણ, નહીં મૂકે ગ્રહું પોતે, પડયાથી રાગના પક્ષે, સુજે નહીં મૂહને સાચું. અહો હારીલ પંખીવત્, રહ્યું તેને નહીં મૂકે ધમાધમમાં મતિ ઝૂકે, સુજે નહીં મૂઢને સાચું. જરા નહિ ન્યાયની બુદ્ધિ, મતિ ત્યાં યુતિને ખેંચે, ખરાને ખ્યાલ પામ્યા વણ, સુજે નહીં મૂહને સાચું. અરે ભાગ્ર બુદ્ધિથી, સમજવા જાય તને, વિચાર્યા વણ હૃદયમાંહી, સુજે નહીં મૂહને સાચું. ગણે છે જૂઠને સાચું, ગણને સાચને જૂઠું; ગ્રહ્યા વણ સત્ય માધ્ય, સુજે નહીં મૂહને સાચું. કરેડે ગાઉનું છેટું, પરીક્ષા બુદ્ધિની સાથે, રતિ જ્યાં ભૂંડની પેઠે, સુજે નહીં મૂઢને સાચું. ખરૂં ના જ્ઞાન હૈયામાં, અહંવૃત્તિ રિડી સમ; ધથી સાંકડી દષ્ટિ, સુજે નહીં મૂહને સાચું. નથી જ્યાં યોગ્યતા આવી, સમજવાની અરે પૂરી, અહો એવી અવસ્થામાં, સુજે નહીં મૂહને સાચું. ધરીને ઘકની દષ્ટિ, નહીં પામે રતિ કિંચિત; બુદ્ધયબ્ધિસદ્દગુરૂ બોધે, ગ્રહે છે સત્યને જ્ઞાની. સં. ૧૯૭૨ શ્રાવણ સુદિ ૧૪ વિજાપુર
For Private And Personal Use Only