________________
Shri Mahavir Jain Aradhana Kendra
କଟକ
www.kobatirth.org
ભજનપદ સંગ્રહ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पश्चात्ताप..
મળે છે અહુ જીગર મારૂ, થતુ ચરચર હૃદય કંપી; કર્યો ગુન્હા અરે હારા, ક્ષમા લાવી ખમી લેજે. જીગરથી હું ચહું માડ઼ી, અહાહા દીલ પસ્તાઇ; ઘણા પસ્તાઉ' છુ' દિલમાં, ક્ષમા લાવી ખમી લેજે. પ્રમાદે પ્રાણની હાનિ, અને તેથી પ્રમાદીને; પ્રભા ! તુ માફ઼ દે મુજને, ક્ષમા લાવી ખમી લેજે. નથી આશયથકી ભૂંડું, કર્યું' મેં ચિત્તમાં લાવી; જરા ના વૈરને લાવી, ક્ષમા લાવી ખમી લેજે. પ્રસાદે હાય!!! સતાપી, હુને જે મે' કરી પીડા; થયા તેથી જ પસ્તાવા, ક્ષમા લાવી ખમી લેજે. વિના વાંકે સતાવીને, કરી તવ પ્રાણની હાનિ; કર્યો
અપરાધ સહુ ભૂલી, ક્ષમા લાવી ખમી લેજે. ત્સુને શાન્તિ મઝાની હૈા, અહા તવ પન્થમાં વહેતાં; દઉં છું. હું ભલી આશી, ક્ષમા લાવી ખમી લેજે. પ્રમાદીયેાગને નિન્દુ, પ્રમાદી યાગને ગડું; ખમાવું છું ખરા ભાવે, ક્ષમા લાવી ખમી લેજે. હૃદયમાં સાલતે ગુન્હા, કર્યાં કર્મો ઉદય આવે; ત્રિધા ચાગે જ પસ્તા, ક્ષમા લાવી ખમી લેજે. અરે તવ પ્રાણને કિંચિત્, નથી ઇચ્છા જરા કરવા; તથાપિ જે બન્યું તેને, ક્ષમા લાવી ખમી લેજે. હૅને શાન્તિ સદા હાજો, અમારા ધર્મને લાગે; ચિરાતુ અહુ હૃદય એલે, ક્ષમા લાવી ખમી લેજે. મળેા શાન્તિ ભવેાભવમાં, ભલુ ત્હારૂં થજો મુજથી; બુદ્ધગ્ધિ બહુ કૃપા લાવી, ક્ષમા લાવી ખમી લેજે. સ. ૧૯૦૨ શ્રાવણુ સુદિ ૯ વિજાપુર,
For Private And Personal Use Only
3
૧૦
૧૧
૧૨