________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
અહા બાલકતણું મનડું, સદા સરખું નથી રહેતું; કરે વિવાહની વરશી, ભલા ના બાળથી ખેલે. ઘડીમાં રંગ પ્રીતિને, ઘડીમાં રંગ ઈષ્યને ભમાવ્યાથી ભમે જલ્દી, ભલા ના બાળથી ખેલે. કરાતા સર્ષથી ખેલે, કદાપિ પ્રાણ હરવાના; ચહે તે માનને ત્યારે, ભલા ના બાળથી ખેલે. ટકે ના ચિત્તમાં વાતે, વિચાર્યા વણ કરે કાર્યો ફરી જાવે હૃદય બદલી, ભલા ના બાળથી ખેલ. રહેલી ડાળને કાપે, નહીં સમજે અપેક્ષાને ચહે જે શાન્તિને પૂરી, ભલા ના બાળથી ખેલ. કથી દે જે ન કહેવાનું, કરી દે જે ન કરવાનું પછીથી થાય પસ્તા, ભલા ના બાળથી ખેલે. સગામાં કલેશની હેળી, વદીને જૂઠ સળગાવે; અહે એ મર્કટે જેવા, ભલા ના બાળથી ખેલે. કરે અપમાન બેલીને, ખપી જઈને જ બાળકમાં, બળીને બાળ હૈયું, સલા ના બાળથી ખેલે. હૃદયને મૂઢ અજ્ઞાની, ઉમર ષ વર્ષથી મેટે થયે ના એગ્ય બાળક તે, ભલા ના બાળથી ખેલે. રહે ના માન મર્યાદા, ઘડા કેડે ગમે ત્યાં તે; હસ્યામાં કાઢતે સવે, ભલા ના બાળથી ખેલે. શિખામણ સાર સમજુને, ખરેખર લાગતે મનમાં બુદ્ધચબ્ધિ સત્ય શિક્ષાને, ગ્રહે તે પામતે શાન્તિ. સં. ૧૯૭ર જે વદિ ૧૨ વિજાપુર
૧૧
૧૨
For Private And Personal Use Only