________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઇએ.
વિશ્વમનિરીએ ચાંદે રવિ એ, તિના કરનાર, આકાશ જ તંબુ મહા મટે, શાપુથ્વી વિચાર. શય્યા વિશ્વ. ૧ દેહ સમન્દિર પ્રભુના, પ્રભુએ બેશ; જીવ પ્રભુની ખૂબી ન્યારી, વિલસે વિવિધ વેષ. વિલસે. વિશ્વ. ૨ વિશ્વમન્દિરીએ હરીએ ફરીએ, થઈએ ગુણમસ્તાન; કે પ્રભુને દુઃખવીએ નહિ, આનન્દમાં ગુલ્લાન. આનન્દ વિશ્વ. ૩ સર્વ જીથી બની એક રૂપ, મેળવી પાણે પ્રાણ હસમુખ નિર્દોષબની સહુ, લહીએ આનન્દ લ્હાણ, લહીએ. વિશ્વ. ૪ ચિદાનન્દમય સર્વ જીવથી, કરી મન અદ્વૈત મેળ; સહજસમાધિસાગર ઝીલી, કરી એ અભુત ગેલ. કરીએ. વિશ્વ. ૫ સર્વજીની પ્રેમે પૂજા, કરશું લાવી હાલ; બુદ્ધિસાગર પ્રભુદષ્ટિથી, પગ પગ મંગલમાલ. પગપગ. વિશ્વ. ૬
સં. ૧૯૭૨ ચૈત્ર સુદિ ૬. મહુડી.
अमदावाद शेठ जगाभाइ दलपतभाइने
સ્ટાર પત્ર. આ જે રૂપ તમારું જાગીને (જગાભાઈ) જુ રૂપ તમારું; સહજાનન્દમય ખારૂં
••••••• જાગીને. તિ જ્યોત મિલાવીને, સર્વજીની સાથ, સહુમાં નિજને અનુભવે રે, નિજમાં ત્રિભુવન નાથ. જાગીને. ૧ શુદ્ધપ્રેમથી આત્મમાં રે, અનુભવ શુભ જગ સર્વ આત્મસમું જગ થે જતાં રે, રહે નહિ કદિ ગર્વ. જાગીને. ૨ જે જાગ્યા નિજ આત્મમાં રે, તે જાગ્યા કહેવાય, જાગ્યાનું જીવન ભલું રે, આધ્યાત્મિક સુખદાય. જાગને. ૩ દયા દાનને દીનતા રે, પ્રભુ સેવકને પન્થ, ક્ષમા જ્ઞાન વિરતિ પાણું રે, મોક્ષમાર્ગ નિગ્રન્થ. જાગીને. ૪
For Private And Personal Use Only