________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લલિત વચન રસ ચાતુરી રે, લલિત હૃદય રસ લહાણ, અનુભવી કઈ અનુભવે રે, રડી પ્રાણેમાં પ્રાણુ. અલોકિક. ૩ નવીન કવિ યુગમાં ઉગ્યો રે, લલિત કવિ જગ ભાણ
લખની જ્યોત જગાવતે રે, સૂક્તિની શુભ ખાણ. અલકિક. ૪ ઉચ્ચ જીવન કરે સદ્દગુણે રે, સેવે સન્તના પાદ; બુદ્ધિસાગર સન્તના રે, લેતા ગુણેને સ્વાદ. અલૈકિક ૫ સં. ૧૯૭૨ ચૈત્ર શુદિ ૩. મહુડી. (મધુરી)
ગુરૂજી ૧
गुरुश्री सुखसागरजी જીવનનાં લ્હાણ સમખ્ય બેશ - ટાળ્યા મનના કલેશ--ગુરૂજી લ્હાણ સમપ્ય બેશ. કરી કૃપા શશી તને રે, ઉતારી મુજ દીલ, ભાનુ દિલ ઉતારી રે, આખું ઉજવલ શીલ. વિશ્વ કુટુંબ સમું કરી રે, આચ્ચે પૂર્ણનન્દ ઝીલાવી સુખસાગરે રે, ભૂલાવ્યા સહુ ફન્દ, વ્યષ્ટિમાંહિ સમષ્ટિને રે, દેખા દેદાર, અનન્ત બ્રહ્મસ્વરૂપની રે, ઘેન સમપી સાર. તવ યાદી સુરતા બળે રે, સદાય તે મુજ પાસ, રહીને ઉચ્ચ જીવન કરે રે, દિવ્ય સૃષ્ટિમાં વાસ. પરમ પુનીત પ્રભુ પાદમાં રે, આળોટું નિશદિન, બુદ્ધિસાગર સદ્દગુરૂ રે, એવું થઈ તલ્લીન. સં. ૧૯૭ર ચૈત્ર શુદિ ૪. મહુડી. (મધુરી)
ગુરૂજી ૨
ગુરૂજી ૩
ગુરૂજી. ૪
ગુરૂજી૫
विश्व मंदिरमा जीवप्रभुस्वरूप. વિશ્વમંદિરીએ જીવંતાં સહુ જીવ પ્રભુરૂપ મુજ, જીવ પ્રભુરૂષ મુજ સકલ છે, જીવ પ્રભુરૂપ મુજ. વિશ્વ.
For Private And Personal Use Only