________________
Shri Mahavir Jain Aradhana Kendra
ક
www.kobatirth.org
ભજનપદ સમય
આત્મશક્તિયા ખીલવો એ ધર્મ ો; બુદ્ધિસાગર સર્વ ધર્મ સિદ્ધાન્ત એ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાખ્યા ભાવે શિવપુરદાયક શમાં જો..મન૦ ૯
વિજાપુર.
સંવત ૧૯૭૨ ક્ાલ્ગુન સુદિ ૬.
* गुरु विना चित्त ठरतुं नथी.
અરે જીવ શીદને કલ્પના કરે—એ રાગ. ચિત્ત કદિ નહિ ઠેરે, ગુરૂ વધુ ચિત્ત કદ્ધિ નહિ ઠરે; લાખ ચારાશી કુ.
'ગુરૂ કૃપા વણુ મુક્તિ નહીં છે, કાટિ ઉપાયા કરે; ગુરૂ વિના નહીં જ્ઞાન કદાપિ, જગમાં ફેરા કરે. ગુરૂ વિના નહિ થાય અનુભવ, શાસ્ત્ર ભણે સહુ રે; ગુરૂકૃપાથી અનુભવ સિદ્ધિ, ભવસાગર જીવ તરે. તી તીર્થ સહુ લટકે ભટકે, રાગ દોષ નિહ ટળે; ગુરૂકૃપા પામે તે જનની, સુખની વેળા વળે. નગુરા રાઝની પેઠે ભટકે, જ્યાં ત્યાં ભટકી મરે; ગુરૂકૃપા પામેલા શિષ્યા, સાચાં સુખડાં વરે. સૂર્ય ઉગ્યા ણ ટળે તિમિર નહિ, નિર્ધન જ્ઞાન શું વારિ અન્ન વણુ પ્રાણ રહે નહિ, ગુરૂવણ સુઝ ન પડે. ઢાર હરાયુ જ્યાં ત્યાં પેસે, પૂરૂં પેટ ન ભરે; ડાં ખાતુ લેાકેાનાં મહુ, ધણી વિના નહિ કરે. ધણી વિનાની વેશ્યા જ્યાં ત્યાં, નિર્લજ્જ નર્કુટ કરે; પુત્ર થતાં કહે માપ એ કાને, લેાક નમા ભળે. શ્રદ્ધાથી શુભ ગુરૂ કર્યો વણુ, પ્રભુ ન કયારે મળે; નગુરા પાત્ર અને ના કયારે, નગુરે જગને નડે. ગુરૂ વિનાના નગુરા જનની, માતા લાજી મરે; નગુરાને મળ્યુ જ્ઞાન રહે નહિ, છિદ્ર ઘટે જલ ભરે. ગુરૂવણુ,
? કરે;
ગુરૂવષ્ણુ. ૮
For Private And Personal Use Only
ર૦
ગુરૂવણ. ૧
ગુરૂવણુ. ૨
જીવણ. ૩
ગુરૂવશુ. ૪
ગુરૂવ. પ
ગુવષ્ણુ. દ
ગુરૂવણ. ૭