________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૪૮
www.kobatirth.org
ભજનપદ સંગ્રહ.
મન બદલાતાં મદલાયું સહુ માનવું, આત્મજ્ઞાન વણુ મનથી એવુ થાય જો. દેવગુરૂ૦ ૩ આત્મા વણુ મન માન્યું તેહ કરે સહુ, મન માની શ્રદ્ધા ભક્તિ અદલાય જો; આજસુધી મન માન્યાના અનુભવ કરી, સાચું સમજી શૂટ ત્યો હિત લાય જો. દેવગુરૂ૦ ૪ જેણે આત્માનુભવથી નિશ્ચય કર્યાં, દેવગુરૂ તેનેજ નહીં બદલાય જો; દિન પ્રતિદિન તે વધતા રહેતા જ્ઞાનથી, અનન્ત બ્રહ્મમાં અંતે તેઢુ સમાય જો. દેવગુરૂ૦ ૫ મનથી ન્યારા આત્માનુભવ જે થતા, તેથી ગુરૂ ને ધ્રુવની શ્રદ્ધા થાય જો;
આત્માની સાથે તે પરભવમાં વહે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મધર્મ ના અનુભવ નદ્ઘિ બદલાય જો. દેવગુરૂ૦ ૬ મનથી પર જે આત્માનુભવ સત્ય તે, આત્મજ્ઞાની કાઇ પામે તેના પાર જો; દેવગુરૂને પરખે નિજ પર અનુભવે, બુદ્ધિસાગર પામે શિવ નિર્ધાર જો. સ. ૧૯૭૨ ફાલ્ગુન સુદિ પ
મનથી ધર્મવિચાર કરવા નવનવા,
मन-वाणी कायानुं मूल्य अमूल्य छे
મન વાણી કાયાનું મૂલ્ય અમૂલ્ય છે,
જગમાં જાણી સમજી નરને નાર જો; મન આદિ શક્તિને શુભમાં વાપરા,
તેથી પામેા ભવ પાથેાધિપાર જો,
દેવગુરૂ૦ ૭
વિજાપુર.
For Private And Personal Use Only
કાનુ ભુરૂ' ચિ ંતવવુ નહિ લેશ ;
મન૦ ૧