________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ આડમા.
શુક હણાયા વાણીના સંપાતથી, વાણીના સંયમથી સિવસુખ સૂત્ર જો. બહુ મેલ્યાથી થાય અસર નહિ વિશ્વમાં, વાણીના સંયમ વણુ પગ પગ કલેશ જો; વાણી સંયમ કરતાં કલેશેા ઉપશમે, વૈર વિધા વિષ્ણુશે આનંદ એશ જ. વાણી સયમ સિદ્ધ થતાં જગ જાણુશા, સૂત્ર સમે જગ થાશે એકેક ખેલ જો; દુનિયામાં તે સત્ત્વર પ્રસરી જાવશે, લાભાલાભ વિચારી કર મન તાલ જો. વાણીસંયમ કરવામાં બહુ લાભ છે, સમજ સમજ ચેતનજી ઘટ નિર્ધાર જો; બુદ્ધિસાગર વાણી સચન સિદ્ધિથી, માન છતાં જગ એપ લહે સુખકાર જો.
સ. ૧૯૭૨ ફાલ્ગુન સુદિ ૪.
મન બદલાતાં ખદલાતુ તન માનીયુ, મન બદલાતાં દેવગુરૂ બદલાય જો;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૭૪૭
ચેતનજી૦ ૪
ચેતનજી ૫
ચેતનજી૦ ૬
देवगुरुना भक्तो विरला जाणवा.
દેવગુરૂના ભક્તા વિરલા જાણવા, મનવૃત્તિના ભક્તા સર્વે ગણાય જો; મનની દોડાદોડે જગજીવ દોડતા, કોઇક જનને દેવગુરૂ પરખાય જો. નારી નર સહુ મનના ચેલા જાણુવા, મન મૂકીને વિરલા શિષ્યા થાય જો; જેવી વૃત્તિ તેવી શ્રદ્ધા ઉપજે,
દેખા જ્યાં ત્યાં મનવૃત્તિના ન્યાય જો. દેવગુરૂ૦ ૨
ચેતનજી છ
વિજાપુર.
દેવગુરૂ॰ ૧