________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www
"
ભાગ આઠમે. વિવેકને નિયમ એ છે, જવું નહિ જયાં અનાદર ત્યાં. હૃદય ખેંચી પરાણે જ્યાં, જવાનું કહે.જવું ત્યાં તે પરંતુ ચિત્ત ના કહે તે, જવું નહિ જ્યાં અનાદર ત્યાં પરસ્પર જ્યાં નથી પ્રીતિ, વિના પ્રેમે કહે આવે; પરંતુ ભાવ વણ કયારે, જવું નહિ જ્યાં અનાદર ત્યાં ક્ષણે રૂા: ક્ષણે તુષ્ટા, મનુષ્ય નહિ વિવેકી રે, હૃદય નહિ ખેંચતું ત્યાં તે, જવું નહિ ત્યાં અનાદર ત્યાં. પરસ્પરભાવપ્રીતિએ, અનાદરનું નથી સ્વનું; બુદ્ધ બ્ધિ પ્રેમભકિતએ, જવું જ્યાં ત્યાં સહી દુખે. સં. ૧૭ર ફાગણ સુદિ ૧
૬
ચેતનજી ૧
eG वाणीनो संयम 2 ચેતનજી વાણુને સંયમ આદરે, ન બોલ્યામાં લાખો ગુણનિધોર; વીર્યપાત કરતાં પણ વાપાતથી, વિના વિચારે હાનિ અપરંપાર છે. ભાષા સમિતિ કરતાં વાણું ગુપ્તિથી, ફળ ઘણું આગમમાં ભાગ્યું જાણજે, કટિવાર વિચારી શબ્દો બોલતાં, લાભ ઘણે છે નિજ પરને જગ માનજે. જ્ઞાન વિના શુભ મન જગતમાં જાણવું, મન સિદ્ધિથી વચન સિદ્ધિ થાય જે, માન રહૃાથી સંયમની શોભા વધે, મન કાયાની ચંચળતા દૂર જાય જે. વાણી સંયમ વણ અવતાર થતા ઘણા, થયા શ્રમણજી રાજાને ઘેર પુત્ર જે;
ચેતનજી ૨
ચેતનજી ૩
For Private And Personal Use Only