________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
૭૫
હૃદયમાં. ૪
હૃદયમાં. ૫
હૃદયમાં. છ
કર્મીનું દેવું ચૂકવે રે, શાન્તિ સદાની સહાય. કર્મ ન મૂકે કોઇને રે, કમા`ધીન જીગંજીવ; કનુ દેવુ ચૂકવવું રે, શાહ મની મહાશિવ. કમા`ધીન કરણી કરે રે, સજીવા જગમાંહિ; સારૂ ખાટુ ત્યાં જાણવું રે, કર્મ વિના ન કા કાંડી. હૃદયમાં દ કમે ય ઉત્સવ સમા રે, ગણે સુજ્ઞાની સદાય; અન્તમાં સમતા ધરે રે, લેશ નહીં ગભરાય. વેઢે પ્રારબ્ધને ધૈર્ય થી રે, જ્ઞાની બની મહાવીર; આનન્દ રસ રસીયેા થઈ રે, અન્તમાં મહાવીર. જ્ઞાન વિના નહિ ચેાગ્યતા રે, કમ યાગીની લગાર; સમજી એવુ ચિત્તમાં રે, સમજણુ લે સુખકાર. મન કલ્પાયલુ' જૂઠ છે રે, સમજે ટળે સહુ ભ્રાન્તિ; આત્મધર્મ શ્રદ્ધા બળે રે, વધતી ચેતનકાન્તિ. મન માન્યું સાચું ગણી રૈ, ડાહ્યા જન ખરડાય; લેપ ન લાગે જ્ઞાનીને રે, ત્યજે કલ્પના ભાય. મનથી મર્યો તે મરજીવા રે, આનન્દ લે નિર્ધાર; મનથી જીવે વિશ્વમાં રે, પગ પગ દુ:ખ અપાર. હૃદયમાં. ૧૨ આત્મજ્ઞાની મરતા નહીં રે, મસ્ત રહે નિશદીન;
હૃદયમાં. ૮
હૃદયમાં.
હૃદયમાં. ૧૦
હૃદયમાં ૧૧
બુદ્ધિસાગર સદ્દગુરૂ રે, શિક્ષા હૃદયરસ લીન, સંવત ૧૯૭૨ મા વિદ ૦)).
For Private And Personal Use Only
હૃદયમાં૦ ૧૩
યાદરા.
जवं नहि ज्यां अनादर त्यां. પધારીને ભલે આવ્યા, થયેા આનન્દ દ્વીઠાથી; નહીં સત્કાર એવા તે, જવુ નહિ જ્યાં અનાદર ત્યાં. ઉઠે નહિ હુ ડુંટીથી, રસીલી નહિ થતી ગેછી; મળે નહિ મેળ મનમાન્યા, જવુ નહિ જ્યાં અનાદર ત્યાં; હૃદય ધડકી નિષેધે ને, ચે નહિ ચિત્તમાં જવું;
૯૪
૧