________________
Shri Mahavir Jain Aradhana Kendra
er
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
* कळाती नहि अकळ घटना.
મથ્થા વિજ્ઞાનીઓ થાકી, મા સહુ જોશીએ થાકી; થવાનું શું થશે તેની, કળાતી નહિ અકળ ઘટના. રહ્યુ` શુ` ભાવીના ગર્ભ, નહીં તેની ખખર પડતી; કરે કેટિ ઉપાયા પણ, કળાતી નહિં અકળ ઘટના. મહન્તા ચેાગીઓ સન્તા, વિચારીને ઘણું થાકયા; અજબ છે લે કુદ્રુતના, કળાતી નહિ અકળ ઘટના, અહા જે સ જાણે તે, અને ગંભીર નહિ લે; અહા મહામેાહ અજ્ઞાને, કળાતી નહિ અકળ ઘટના. અહંતાવા છોડી દો, અને તે સાક્ષી થઇ દેખા; દશા આવ્યા વિના કયારે, કળાતી નહિં અકળ ઘટના. કળે જેઓ અકળ ઘટના, નહીં તે સન્ત પરખાતા; બુદ્ધગ્ધિ પૂર્ણ તાયેાગે, કળાતી સહુ અકળ ઘટના. સ. ૧૯૭૨ માધ વિદ ૧૨
For Private And Personal Use Only
માણસા.
ॐ शान्तिः ३
ૐ મનુંાય છે ?
કેમ અરે મુઝાય, હૃદયમાં કેમ અરે મુઝાય; જોયુ અજોયુ થાય. (જણાય)હૃદયમાં— શાતા અશાતા યાગથી રે, સુખ દુ:ખ સહુને થાય; શુભાશુભકા દયે રે, મુઝે કર્મ બંધાય-હૃદયમાં. અકળ કળા ન કળાય છે રે, કાનાથી તલભાર; સમજે તે સમતા ધરે રે, રહે સદા હૅશિયાર. હૃદયમાં. મન શુભાશુભ કલ્પના રે, ટળ્યા વિના નહિ સુખ; નક્કી એવું અનુભવી રે, માન નહીં મન દુ:ખ. હૃદયમાં કર્મ વિપાકા ભાગવે રે, સર્વના છૂટકા થાય;
૪
૫
૩