________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમા.
સર્વ દનના શાસ્ત્રથી રે, જાણ્યા ન પૂછું જણાય; અનુભવ સર્વને ભિન્ન છે રે, અલખ સ્વરૂપ કથાય. અહા. પૂર્ણ પ્રભુ પરખ્યા વિનારે, ટળે ન મનની ભ્રાન્ત; અનુભવમિંદુ સમ થતારે, થાતુ ન મનડું શાન્ત. અહા. કૃપા હોય તેા કર કૃપા રે, શક્તિ છતે કર સહાય; જ્ઞાનાનુસારે માનતાં રે, કર નહિ મુજ અન્યાય. પૂર્ણ જણાયા વણુ પ્રભો રે, સર્વે ભૂલે જગલેાક; ઢોષ ન તેમાં લેાકનારે, ક્યાં પાડે તે પાક. જેવા તેવા હું ધ્યાઉ છું રે, જ્ઞાને સેય પ્રમાણુ; ઘેાડું ઘણું કરી માનીને રે, વતું જગમાં જાણુ. અહા, ૧૧ અનુભવ જેમ વધતા જતા રે, તેમ તેમ ભાગે ભૂલ; બુદ્ધિસાગર સુખ પ્રભારે, મારે તે તું અમૂલ્ય.
અહા ૧૦
સ, ૧૯૭૨ માધ સુદિ ૫.
મુ. માસા.
For Private And Personal Use Only
અહીં.
जगाडो सन्त योगीओ.
અમારા રાજ્યના રાજા, ગયા ઉંધી અનાદિથી., કૃપા લાવી સુસાધુએ, જગાડા સન્ત યોગીએ. વધ્યા બહુ ધાડપાડુઓ, કરે ચારા ઘણી ચારી; અશાન્તિ મહુ વધી જ્યાં ત્યાં, જગાડા સન્ત ચેાગીએ. અરે ના જાગતા કેમે, ઉઠી પાછા અરે ઉંઘે; ધરે ના રાજ્યની ચિન્તા. જગાડા સન્ત યાગીએ બકે બહુ સ્વપ્નમાં ખાટુ, હસે ડ્વે વિના ભાને; પ્રજાજન પાક પાડે છે, જગાડા સન્ત ચેાગીઓ. અરે બહુ અજના આંજ્યાં, અમારા ભૂપની આંખે; તથાપિ ના થતા સાવધ, જગાડા સન્ત ચેાગીએ. પડયા નિશદિન બહુ ધારે, મહાનિદ્રાતણા જોરે; જીવે નહિ ઘેનના તારે, જગાડા સન્ત યોગીએ.
૯૩
૯૩૭
७
અહા. ૧૨
૨.
3