________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૬
ભજનપદ સંગ્રહ
हमेरे चित्तमें तुम हो, निरञ्जन नाथ नयनोमें; हमे तुम एक ही रूप हो, नहि कुच्छ भेदकी फांसी. जहां देखें वहां तुम हो, हमेरे ध्येयके ताने; मिलाइ ज्योतसें ज्योति, भूले सब बात दुनियांकी. परामे रूप परखाता, कथाता कुछ नहि वहांसें; तथापि उद्गारोमें, झलकता वैखरीके कुच्छ.. नहीं परवाह दुनियाकी, मिले आनन्दसें तुमकुं; बुद्ध्यब्धि वीरमय दिलकी, खुमारीमें मगन रहेते. સંવત ૧૯૭૨ પિષ સુદિ ૧૪
૩ સાનિત રૂ.
अगम्यप्रभु स्वरूप, અહા પ્રત્યે જાણે ન જાને રે.
પામું ન હારે પાર....... અહા. વેદ ઉપનિષદે ભણી રે, વાચી સર્વ પુરાણ હારા રૂપને દેખતાં રે, સ્વલ્પ જણાયું પ્રમાણે. અહા. ૧ કુરાન બાઈબલ દ્ધનારે, વાયા ધાર્મિક ગ્રન્થ; અનુભવથી અવલોકતાં રે, દુર્ગમ છે તવા પન્થ. અહા. ૨ આગમ નિગમો વાંચીયારે, સહદર્શનની વાત; તવ અનુભવકિંચિત્ થતાં રે, વળી જરા મન શાત. અહા. ૩ શાસ્ત્ર શસ્ત્ર સમ થતાં રે, વાદવિવાદે ગર્વ; પક્ષાપક્ષે હઠ વધે રે, વૃત્તિયુદ્ધ વધ્યાં પર્વ. અહા. ૪ ગર્વ વચ્ચે શાસ્ત્ર ભણે રે, વધ્યું વૃત્તિ બહુ જોર, વાડા વધ્યા બહુ ધર્મના રે, પ્રગટયા શેર કર. અહા, ૫ ખંડન મંડન કટિયે રે, સામાસામી જણાય; તર્કો ઉપર તકકે થતા રે, થાપત્થાપ જ થાય. અહા. ૬
For Private And Personal Use Only