________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦.
ભજનપદ્ય સંગ્રહ.
સકલ સ્વાતંત્ર્ય રક્ષાર્થે, અદા નિજ ફર્જને કરીએ. ૪. બનીને સ્વાશ્રયી પૂરા, બનાવા વિશ્વ લેકેને; સુખી કરવા સકલ જગને, અદા નિજ ફર્જને કરીએ. ૫ પ્રતિજ્ઞાઓ પરસ્પરમાં, કરીને ટેકી નેકીથી, સકલ સ્વાર્પણ કરી નક્કી, અદા નિજ કર્જને કરીએ. ૬. પરસ્પર સાહા આપીને, હૃદયનું રક્ત રેડીને; શુભ પ્રગતિ ખરી કરવા, અદા નિજ ફર્જને કરીએ. 9 ત્યજી કંકાસને કલહો, કદાગ્રહની ત્યજી ટે; ત્યજી સંકીર્ણ દષ્ટિને, અદા નિજ ફજેને કરીએ. પરાભવ ના બને એવી, પ્રવૃત્તિ જ નિર્ધારી; પ્રવર્તી યુક્તિથી હમણાં, અદા નિજ ફર્જને કરીએ. ૯ પડે જે પ્રાણ હેયે શું ? કદાપિ ફૂટ નહીં કરવી; ઠગોથી નહિ ઠગાઈને, અદા નિજ ફર્જને કરીએ. ૧૦ ધરીને હામ હૈયામાં, સદા ઉત્સાહને ધારી; પડે તે દુઃખ સહુ વેઠી, અદા નિજ ફજેને કરીએ. ૧૧ બની શૂરા સદા પૂરા, સકલ વાતે બની જ્ઞાની; બની નિજ લક્ષ્ય મસ્તાની, અદા નિજ ફર્જને કરીએ. ૧૨ ગમે તેવા પ્રસંગોમાં, અડગ નિશ્ચય ધરી યુત્યા; બુદ્ધ બ્ધિ ધર્મદષ્ટિએ, અદા નિજ ફર્જને કરીએ. ૧૩ સં. ૧૯૭ર ના પિષ સુદિ ૫
૩ રાતિઃ રૂ
म्हने जाणे विरल ज्ञानी ઘણા નામથી જાણે, ઘણાઓ દેહથી જાણે, પરંતુ તત્ત્વદષ્ટિએ, હુને જાણે વિરલ જ્ઞાની. ઘણુઓ વેષથી જાણે, ઘણુઓ બાહ્ય આચારે; પરં અધ્યાત્મદષ્ટિએ, હને જાણે વિરલ જ્ઞાની.
For Private And Personal Use Only