________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૭૩૧
ઘણાએ વાણુથી જાણે, ઘણાઓ બાહ્ય વર્તનથી; પરંતુ શબ્દના અર્થે, મહને જાણે વિરલ જ્ઞાની. ૩ વિચારની અપેક્ષાએ, વિશુદ્ધ પ્રેમ દષ્ટિએ, ખરા અધ્યાત્મ વર્તનથી, હને જાણે વિરલજ્ઞાની. બનાવ્યાં પુસ્તક સઘળાં, અનુભવથી વિચારીને હૃદય પેસી હૃદય થઈને, હુને જાણે વિરલજ્ઞાની. ભલી સ્યાદ્વાદ દષ્ટિએ, નાની બહુ અપેક્ષાએ સમાધિગી થૈ જગમાં, હુને જાણે વિરલજ્ઞાની. સદાશય પૂર્ણ અવલોકી, અનેકદૃષ્ટિના ગે; બની આત્માસ્વરૂપી કે, મહેને જાણે વિરલજ્ઞાની. ૭ બની શુદ્ધોપાગી કે, અખંડાનન્દ ભેગી કે; બની શિષ્ય ભક્ત જ કે, મહને જાણે વિરલજ્ઞાની. ૮ હને જાણે જગત્ જાણે, સ્વયં જાણે પ્રભુ જાણે બનીને કર્તવ્યયેગી કે. મહને જાણે વિરલજ્ઞાની. ૯ સજીવનજ્ઞાનશાસ્ત્રોને, સજીવનાગ શાને; નિહાળી કેઈ અનર્થી, મહને જાણે વિરલજ્ઞાની. ઘણું અધ્યાત્મ શાસ્ત્રોને, બની તન્મય નિહાળીને; અમારી દષ્ટિયે બેધી, મહને જાણે વિરલજ્ઞાની. ભલી રત્નત્રયી ટક્યા, અને જે જાણતો તે હું
બુદ્ધ બ્ધિ સત્ય કહું , મહને જાણે નમું તેને. ૧૨ સં. ૧૯૭ર પિષ સુદિ ૬. .
રાનિતા રૂ
૧૧
सहजानन्दरस मस्तीजीवन રસીલી આનન્દ મસ્તીથી, જીવ્યું જગ જાણવું રે,
જ્યાં ત્યાં આનન્દમસ્તી, વ્યક્ત બ્રહ્મ મન માનવું છે. રસીલી. આમેદધિ ઉભરાઉ જાતાં, ઇન્દ્રિયનાળાં ભરપૂર થતાં;
For Private And Personal Use Only