________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આવ્યા.
शुद्धचेतना अंबामातानी स्तुतिः
(આધ્યાત્મિક દષ્ટિએ) ચેતના શુદ્ધ અંબા રે, હાલામાં વ્હાલી મુજ માડી. સ્વભાવે પોષી પાળે રે, સદાય મુજ રખવાળી– સદા છતી તું પિણ્ડ બ્રહ્માંડે. સ્વાભ સૃષ્ટિ કરનાર, શીલસિંહ પર સ્વારી કરીને. મહાસુર દમનાર. અનુભવીને ભાવ્યું રે, અનન્ત જાત ધરનારી, ચેતના. ૧ શક્તિરૂપથી વેદે ગાઈ, ઉપનિષદએ ગાઈ, આગમમાં નિગમમાં ગાઈ, વ્યષ્ટિ સમષ્ટિ સુહાઈ સાકાર નિરાકારી રે, લબ્ધિરૂપ જયકારી, ચેતના. ૨ ઉપશમ ક્ષપશમને ક્ષાયિક, ભાવે તું સહાય, બ્રાહી અક્ષર બ્રહ્મસ્વરૂપી, અકલ અલખ મહિમાય, વિવિધવાણ ગરબો રે, ગાવે રસ લેઈ તાળી, ચેતના. ૩ વૈરાગ્યાદિ વિવિધ શસ્ત્ર, કરે ભતાં સાર, સત્વ રજસૂને તમેવૃત્તિના, ધરે વિવિધ અવતાર, કર્મ દૈત્ય હણવાથી રે, કહેવાયું જગ રૂદ્રાણુ, ચેતના. ૪ કામાદિક રાક્ષસને હણવા, ધારે રૂપ પ્રચંડ, ચંડિકા કહેવાનું તેથી, મહિમા સહુ બ્રહ્માંડ ષકારકના ચકે રે, ચકેશ્વરી કહેવાયું. ચેતના. ૫ કોધાદિક શત્રુ પર કોધી, મહાકાલી અવતાર, જ્ઞાનાદિક લક્ષમીના વેગે, મહાલક્ષ્મી સુખકાર; સરસવતી હાઈ રે, વાણ શબ્દ જગભારી, ચેતન ૬ અનન્ત નામેથી જ સુહાતી, નામ રૂપથી ભિન્ન, વૃત્તિભેદે નામ રૂપથી, જગ તુજમાંહિ લીન, મૂર્ત મૂર્ત સ્વરૂપી રે, અનાદિ તેમ અવતારી, ચેતના. ૭ સ્વર્ગ નર્ક માનવને તિર્યંચ, સહુમાં તારે વાસ,
કાલાક પ્રગટ છે તુજથી, સહજાનન્દ વિલાસ; તીર્થકરે મહાવીરે રે, પ્રકટાવે જગ ઉદ્ધારી, ચેતના. ૮
For Private And Personal Use Only