________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજના સમહ.
ચેતના. ૧૧
સ જીવેાનાં સવે જાણેા, દેવળ વિશ્વ વિચાર,, આશા પશુના હામ જ થાતા,જ્ઞાનાગ્નિએ નિધોર, કબ્યાની સેવા રે, ઘટનાદા ગુણકારી. ચમત્કાર જે જે જગમાંહિ, સહુ તે તારાં રૂપ, નિશ્ચયને વ્યવહારે સેવે, પામે નહીં કાઇ પ; શક્તા એ સેવા સારી રે, સ્વાનુભવે ઘટ ભાળી. ચેતના. ૧૦ સર્વ ભૂતમાં નિજને દેખે, નિજમાં સર્વે જીવ, સમભાવે દેખી તુજ સેવે, થાય જ તે શુદ્ધ શિવ; અભેદ્યસત્તાધ્યાને રે, ઠરે તે ઠામ મન વાળી, હૅષ્ઠુિર બ્રહ્મા સર્વ મડુન્તા, સેવે તુજને નિત્ય, યોગી લાગી સુખડાં પામે, દેઇ તુજ પદ ચિત્ત; કાઇ ન તુજથી છાનું, ક્ષાયિકશુદ્ધ ભવાની. તુજને પામી ચિત્ત ઠરે છે, થાય ન ભવમાં વાસ, કરૂણા કર મહાદેવી મુજ પર, ત્હારા ખરા વિશ્વાસ; વેગે પ્રગટા ઘટમાં રે, વિજ્ઞપ્તિ ઉર અવધારી. શુદ્ધ પ્રેમને અભેદ ભાવે, જે સેવે તવ ભક્ત, તવ લેાચનથી સહ તે દેખી, થાય પ્રભુ શિવ મુક્ત; અન્તર્ ખાહિર દેખે રે, સ્વાત્મષ્ટિ અવધારી, નિજનિજ દૃષ્ટિના અનુસારે, જગ જન દેખે સર્વ, આત્મ જ્ઞાનિયા અનુભવ ચેાગે, સેવે ત્યજી સહુ ગ; અનુભવ જ્ઞાને ગાવે, જ્ઞાની શિવસુખ કયારી, ચેતના, ૧૫ તવ મહિમાના પાર ન પામુ, કરો કર્મ સહુ મા, તુહિ તુદ્ધિ તુ માતા મ્હારી, રાખે! સદા ચિત્ત સાથે બુદ્ધિસાગર શક્તિ રે, સહાયક નરનારી, સ. ૧૯૭૨ મુશી વિદ ૧૦
ચેતના ૧૩
ચેતના. ૧૪
ચેતના. ૧૬
For Private And Personal Use Only
ચેતના. ૯
ચેતના. ૧૨
∞ શાન્તિઃ રૈ