________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન
સંગ્રહ
स्वतंत्रतासें जगमें खेलो. कोडका कस्ना नहि बुरा. सन्तो. ५ हृदयतारसें तार लगा दो, हरदम प्रभकी साथ सदा; अहं अल्ला अलख निरञ्जन सिद्धं बुद्ध जो नाम खुदरा सन्तो. ६ सावध हो कर लंडों मोहसें, पाछी पानी मत करणी; ब्रह्मरन्ध्रमें आसन पूरी, अलखफकीरी झट वरनी. सन्तो. ७ कामादिकत्तिपशुओंकु, ज्ञानयज्ञमें संहारोः सबकुं सबका दे कर सन्तों, जीवन्मुक्त हो कर म्हालो.सन्तो. ८ चढो गगनगढ निर्भय देशे, नहिं निजमें शिवपद दूरा; पुद्धिसागर निगखों नगर्ने, अपरंपार वहे नूरा. . सन्तो. ९
ૐ શાન્તિઃ સંવત્ ૧૯૭૨ મૃગશીર્ષ વદિ ૭
प्रभुने विज्ञप्ति. પ્રભુજી પાલવડો ઝાલીને પાર ઉતારજો રે.
પ્રભુજી પૂર્ણ ભરૂસે ત્યારે મને અવધારશે રે. તપ જપ કિરિયા કરી શકું નહીં, પણ તુજ પર પ્રીતિ નિશ્ચય સહી, પ્રભુજી જે તે પણ હાર, ઝટ ઉદ્ધારજો રે પ્રભુજી. ૧ પ્રભુ કૃપાથી આવે આરે, એક વાર કહે મુખથી મારે, હાલા દીન દયાળુ, સેવક ગજેને સારજે રે પ્રભુજી. ૨ બાળકના આ કાલાવાલા, માત પિતાજી તમને વ્હાલા; પ્રભુજી માની મનમ, વહેલા હારે પધારજો રે. પ્રભુજી. ૩ વારંવાર કહું શું? ઝાણું, ઝાઝું કહેતાં મનમાં લાજું; હાલા બુદ્ધિસાગર, શરણાગત ઉદ્ધારજો રે. - પ્રભુજી. ૪ સં. ૧૯૭૨ મુર્ગશીર્ષ વદિ ૮.
For Private And Personal Use Only