________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
હાડીંજ જેવા લોર્ડથી, રેશરતિ શાંતિ રહી, હાલા હૃદયના બાળકે, એવા બને એવા બને. દાદા ભલા આ દેશના, ડહાપણુતણા સાગર અો, સેવા કરી શ્વાર્પણ કરી, શુભ છંદગી સફળી લહે; આપી સલાહે ગોખલેને, દેશની સેવા તી, વ્હાલા હૃદયના બાળકો, એવા બને એવા બને. વાહ વાહ સ્વામીમાં વડા, શ્રીરામતીર્થ જ જાણીએ, નિજ દેશની સેવા કરી, વ્યાખ્યાનથી મન આણીએ, અધ્યાત્મભાવે દેશની, ભકિત કરી શુભ ભાવથી, હાલા હૃદયના બાળકો, એવા બને એવા બને. શુભ બાલને પાસે ભલી, નિજ દેશ સેવા આદરી, સિંહા બની શુભસિંહ સસ, દેશોન્નતિ શકિત ધરી; મન વાણી કાયા વિત્તથી, દેશદયે લાગી રહ્યા, વ્હાલા હૃદયના બાળકે, એવા બને એવા બને. નિજ માતુબમિ ભકિતને, નિજ દેશભાષા ભક્તિના, ફેલાવનારા જે થતા, ભકત અહે તે ધન્ય છે, ગુજરાતી આદિ પત્રના, સંચાલને ધન્ય છે, બુદ્ધયશ્વિ દેશી બાળકે, એવા બને એવા બને. સં. ૧૯૭૨ મૃગશીર્ષ વદિ ૩
સાપુતારા साधुमाइ सत्य सदन मन धरना, पक्षपात नहि करना. साधु. हाजी हानी कबु न करनी, स्वातंत्र्ये शुभ बरना; धर्मपन्य इभरकें नाबे, सत्य विना नहि सरना. साधु. १ निर्भय होकर ब्रह्मदशामें, अन्तरसें विचरना; सर्वदेवको देव गणी निज, फकट होकर फरना. साधु. २
For Private And Personal Use Only